રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો અને. ચણા નો લોટ લઈ તેમાં જુવાર નો લોટ નાખો
- 2
પછી તેમાં ઝીણી સમારેલી મેથી અને લીલું લસણ નાખી દો પછી તેમાં મીઠું,મરચું.,હળદર અને ખાંડ અને મોણ માટે તેલ નાખી લોટ ને બરાબર મિક્સ કરો
- 3
પછી તેમાં દહીં નાખી લોટ ને મિક્સ કરી થોડું થોડું પાણી નાખી ને લોટ ને બાંધી લો અને લોટ ને તેલ વાળો હાથ કરી લોટ ને મસળી લો અને લોટ ને થોડી વાર ઢાંકી ને રહેવા દો
- 4
પછી લોટ માંથી મીડિયમ લુવો લઈ ઢેબરા વણી લો અને નોન સ્ટીક તવી પર તેલ મૂકી બને બાજુ શેકી લો
- 5
તૈયાર ઢેબરા ને સર્વ કરો
Similar Recipes
-
-
મેથી ઢેબરા (Fenugreek Dhebra Recipe In Gujarati)
#CB6#week6#dhebra#methidhebra#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
દહીં મેથી ના ઢેબરા (Dahi Methi Dhebra Recipe In Gujarati)
આ રેસીપી મારા સાસુજી બનાવતા હતા. સવારે બ્રેકફાસ્ટ માં અથવા રાત્રે ડીનર માં ખાવાની બહુ જ મજા આવે છે.Diebetic friendly રેસીપી છે.#CB6#week6 Bina Samir Telivala -
-
-
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6મેથીના ઢેબરાં Ketki Dave -
-
-
-
-
-
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
-
-
મિક્સ વેજ ઢેબરા (Mix Veg Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cooksnap#cookpadIndia Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748562
ટિપ્પણીઓ (2)