મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં અને જુવાર ના લોટ ને ચાળી મિક્સ કરી લૉ,ત્યાર બાદ તેમા ઝીણી સમારેલી મેથી ની ભાજીનૅ સારા પાણીએ ધોઈ ને એડ કરવી, પછી તેમા મુઠ્ઠી વડે તે રીતે તૅલ નુ સારું મૉણ મુકવુ, તેમા હળદર, લાલ મરચું,ધાણા પાઉડર,ગરમ મસાલો,તલ, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરી બધુ બરાબર મિક્સ કરી લૉ,ત્યાર બાદ તેમા છાશ એડ કરી લોટ બાંધવો
- 2
લોટ બંધાઇ જાય એટલે તેના નાના નાના લુવા પાડી ઢૅબરા વણી લૅવા હવે એક તાવી લઈ લૉ તાવી ગરમ થઇ જાય એટલે ઢૅબરા ને બૅવ ગમી તેલ લગાવી શેકી લેવા
- 3
ઢૅબરા થઇ જાય એટલે તૅનૅ એક પ્લેટ માં કાઢી દહીં,અથાણું અને મરચાં સાથે સવ કરવુ,
- 4
મારી પાસે બાજરી નો લોટ નઈ હોવાથી જુવાર નો લોટ એડ કરી ઓ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
-
-
-
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
-
મેથી ના ઢેબરા (Methi Na Dhebra Recipe In Gujarati)
#GA4#Week2# Food pazzle 2# Fungerrk ( મેથી ) Hiral Panchal -
-
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6 ઢેબરા એ થેપલા નું બીજું સ્વરૂપ છે.એમાં તમારા સ્વાદ મુજબ તમે બે ત્રણ લોટ મિક્સ કરી શકો છો. Varsha Dave -
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા... Jayshree Soni -
મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6ઢેબરા બહુજ રીતે બને છે બાજરીના, મેથીના, દૂધી ના, કોથમીર ના, મકાઈ ના ઘઉં ના લોટના વગેરે Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15741907
ટિપ્પણીઓ (2)