કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#CB7
બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો..

#CB7
બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો..

વધુ વાંચો

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#CB7
બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો..

#CB7
બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપમગ
  2. 1/4 કપમઠ
  3. 1 કપચણા નો લોટ
  4. 1/4 કપચોખા નો લોટ
  5. 3ચમચા તેલ
  6. 1 ચમચીજીરું
  7. 2 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1લીંબુ નો રસ
  12. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  13. 1 ચપટીમીઠો સોડા
  14. 1પેકેટ બ્રેડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ અને મઠ ને 3-4 કલાક પલાળી દો.
    પછી બાફી લો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં ચણા નો લોટ અને ચોખા નો લોટ ભેગા કરો. પાણી નાખી ખીરું બનાવો. મીઠું મરચું હળદર મીઠો સોડા નાખી દો..

  3. 3

    એક કડાઈ માં વઘાર માટે તેલ મુકો જીરું નાખો. લીલા મરચાં ની પેસ્ટ અને બાફેલા મગ મઠ નાખો. લાલ મરચું હળદર ગરમ મસાલો. બધું મિક્સ કરો..

  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
    એક બાઉલ માં પાણી લો. અને તેમાં મીઠું નાખો

  5. 5

    બ્રેડ ને પાણી માં પાલાડો તરત જ કાઢી લો દબાવી ને વધારા નું પાણી કાઢી લો. એમાં મગ નું સ્ટફિંગ ભરી દો. ખીરા માં બોળી તળી લો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર December 04, 2021 17:06
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Dolly Kachhwani
Dolly Kachhwani @cook_26504092
December 05, 2021 11:21
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
  2. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  3. ચાટ મસાલો (Chaat Masala Recipe In Gujarati)
  4. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  5. રતલામી સેવ નો મસાલો (Ratlami Sev Masala Recipe In Gujarati)
  1. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  2. ટીંડોળા નું શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)
  3. આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
  4. દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15764164
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close