ટીંડોળા નું શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
ટીંડોળા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા ને પાણી થી સાફ કરી... બંને બાજુ ના ડીંટા કાપી લાંબા ચીરિયા કાપી લો.... ફરી પાણી માં ધોઈ નીતારી લો
- 2
તાંસળા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે વાટેલા આદુ અને મરચાં સાંતળો...હવે ટીંડોળા નાખો... ખાંડ અને મીઠું નાખી હલાવો અને ઢાંકણ ઢાંકી ને થવા દો....
- 3
થોડી વાર પછી ઢાંકણ ખોલી બધા મસાલા નાંખી ને સાંતળો.... થૉડી વાર થવા દો...તેલ છૂટે ત્યારે ગેસ બંધ કરી દો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15761475



ટિપ્પણીઓ (25)