મસાલા કાજુ પનીર સબ્જી (Masala Kaju Paneer Sabji Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૧૦૦ ગ્રામ કાજુ
  3. ગ્રેવી માટે
  4. ૧ નંગકેપ્સિકમ
  5. નાનો ટુકડો આદુ
  6. ૧ બાઉલ ટામેટાં
  7. ૧ બાઉલ ડુંગળી
  8. ૭/૮ કળીલસણની કળી
  9. ૨ ચમચીમલાઈ
  10. ૩ ચમચીમરચાની ભૂકી
  11. ૨ ચમચીપંજાબી મસાલો
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ચપટીજીરું
  14. ચપટીહિંગ
  15. સૂકું લાલ મરચું
  16. ૧ નંગતજ
  17. ૨ નંગલવિંગ
  18. તમાલપત્ર
  19. જરૂર મુજબ તેલ
  20. જરૂર મુજબ ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ અને પનીરના નાના ટુકડા કરી કાજુ પનીરને અલગ અલગ તળી લો.ત્યારબાદ પનીરને ઠંડા પાણીમાં પલાળી દો. પનીર ને ઠંડા પાણી માં પલાળવાથી પનીર ખાવામાં સોફ્ટ લાગે.

  2. 2

    ૧ વાટકી કાજુ લો તેને પાણીમાં પલાળી દો ૧૦ થી ૧૫ મિનિટ માટે ત્યારબાદ કેપ્સિકમ,આદુ,ટામેટાં,લસણ, ડુંગળીને સમારીને સોતળી લ.ત્યારબાદ ઠંડુ પડે પછી તેની ગ્રેવી કરો ત્યારે તેમા પાણીમાં પલાળેલા કાજૂને એડ કરી ગ્રેવી તૈયાર કરો.

  3. 3

    એક પેન લો તેમાં તેલને ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય જાય પછી તેમાં જીરું, હિંગ,ઇલાયચી,લાલ મરચું,તમલપત્ર,તજ,લવિંગ નાખી પછી તેમાં ગ્રેવીને ઉમેરી લો.

  4. 4

    ત્યારબાદ તેમા તળેલ કાજુ પનીર ઉમેરી મરચું પાઉડર,પંજાબી મસાલો,મલાઈ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes