કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#MBR3
#week3

#MBR3
#week3

વધુ વાંચો

પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#MBR3
#week3

#MBR3
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામપનીર
  • 2-3 નંગ ડુંગળી
  • 2 નંગ ટામેટાં
  • 3-4જુડી પાલક
  • 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 2-3ચમચા તેલ
  • 2 ચમચીફ્રેશ મલાઈ
  • ચપટીખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીલાલ મરચાનો પાઉડર (સ્કીપ કરી શકો છો)
  • 1 ચમચીધાણા જીરું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકના પત્તાને ઝીણા સમારી ધોઈ અને કુકરમાં બાફી લેવાના છે પછી તેને બ્લેન્ડરથી ક્રશ કરીને એક બાજુએ રાખી દઈએ

    પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આદુ અને મરચાં તેમજ લસણની પેસ્ટ તૈયાર કરવાની છે ડુંગળી અને ટામેટાને અલગ થોડા મોટા સમારી લેવાના છે અને પછી ટામેટા અને ડુંગળીને મિક્સીમાં ક્રશ કરી લેવાના છે

    પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ નો વઘાર કરી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી સાંતળી લેવાનું છે ત્યાર પછી ડુંગળી નાખી મિક્સ કરી ચડવા દો અને પછી ટામેટા નાખી મિક્સ કરી ચડવા દો હવે જે ચડે છે તેમાં નિમક્ સ્વાદ પ્રમાણે ચપટી ખાંડ,હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો બધું નાખી અને સરસ થી મિક્સ કરી ચડવા દો

    પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ શાક જ્યારે ચડતું હોય છે ત્યારે તેમાં પનીર નાખવાનું છે પનીર તળીને પણ નાખી શકાય અને તળિયા વગર પણ નાખી શકાય મેં તળીને નાખ્યું છે થોડું બ્રાઉન કલરનું તળી અને શાકમાં મિક્સ કરી 5-7 min ચડવા દેવાનું છે હવે તૈયાર છે પાલક પનીર ની સબ્જી

    પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
પર November 20, 2022 16:52

ટિપ્પણીઓ (2)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
November 21, 2022 00:08
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
  2. મેક્સિકન સૂપ (Mexican Soup Recipe In Gujarati)
  3. ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
  4. પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
  5. ગાજર મરચા નુ સલાડ (Gajar Marcha Salad Recipe In Gujarati)
  1. જીરા બિસ્કિટ (Jeera Biscuit Recipe In Gujarati)
  2. ફ્રાય ઓનીયન બીરીસ્તા (Fry Onion Birista Recipe In Gujarati)
  3. સોજી વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
  4. જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16640571
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close