મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#MVF
# COOKPAD Gujarati
# COOKPAD INDIA
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF
# COOKPAD Gujarati
# COOKPAD INDIA
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળાની ભાજીને ધોઈ એક બાઉલમાં લઈ લો.પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું,હિંગ, તેલ, દહીં, ખાંડ,મીઠું,સોડા,આદુ-મરચા-લસણની પેસ્ટ,બેસન અને ઘઉંનો જાડો લોટ લઇ બધું બરાબર મિક્સ કરો. પછી પાણી રેડી મુઠીયા નો લોટ બાંધો.
- 2
હવે તેમાથી નાના મુઠીયા વાળી ઢોકળીયામાં મૂકી મિનિટ ધીમા તાપે ચઢવા દો. ઠંડા થાય પછી તેના પીસ કરો. હવે કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલનો વઘાર કરો. અને સમારેલા મુઠીયા એડ કરી તેને બે મિનિટ ધીમા તાપે હલાવી ક્રિસ્પી કરો. ગેસ બંધ કરો.
- 3
રેડી છે મૂળાની ભાજી ના મુઠીયા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ભાજી ના ભજીયા (Methi Bhaji Bhajiya Recipe In Gujarati)
#MVF#COOKPAD Gujarati#COOKPAD INDIA Jayshree Doshi -
પાલક પાત્રા ઢોકળા (Palak Patra Dhokla Recipe In Gujarati)
#Cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#Besan,hing,dahi#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
ગાજર બીટ અને ટામેટા નું સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#MVF#COOKPAD Gujarati#cookpad India Jayshree Doshi -
-
દાણા પાપડી ની ઢોકળી (Dana Papdi Dhokli Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાલક અને ઘઉંના લોટ ના શક્કરપારા (Palak Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
#JSR#COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
મેથી ની ભાજી ના તળેલા મુઠીયા (Methi Bhaji Fried Muthia Recipe In Gujarati)
#Cookpad india Niharika Shah -
પાલક મૂળા ની ભાજી ના મુઠીયા (Palak Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#CB5#Week5 Hetal Chirag Buch -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#BWશિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે. Nisha Shah -
ગાર્લિક ફ્લેવર મગ ની દાળ (Garlic Flavour Moong Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15819805
ટિપ્પણીઓ