રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણાને શેકીને ફોતરા ઉતારી લેવા તથા ગોળ સમારી લેવો અને ગોળનો પાક કરવા માટે ગેસ પર મૂકવું ગોળ ઓગળે એટલે તેમાં ઘી એડ કરી હલાવતા રહેવું.
- 2
પાક થયો કે નહીં તે ચેક કરવા માટે પાણીમાં તેના બે-ત્રણ ટીપાં નાખી હાથેથી બટકાવવું બટકી જાય ત્યારે સમજવું કે પાક તૈયાર થઇ ગયો છે. ત્યારે ગેસ ધીમો કરી તેમાં સોડા નાખી બરાબર હલાવી લેવું
- 3
તરત શીંગ દાણા નાખી બરાબર મિક્સ કરી ઘી લગાવેલ કોટા પર પાથરી ઝડપથી તેને ઘી લગાવેલ વેલણથી વણી લેવું અને કટરથી કાપા પાડી લેવા.ઠંડુ થાય પછી તેને અલગ કરી લેવા.
- 4
તો તૈયાર છે સીંગદાણાની ચીકી. પતંગ ઉડાડતા ઉડાડતા ધાબા પર ચીકી ખાવાની મજા માણો.
Similar Recipes
-
-
-
-
શીંગ દાણા ની ચીક્કી (Shing Dana Chikki Recipe In Gujarati)
#MS#winterchallange Tasty Food With Bhavisha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI SPECIAL#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MSMakarsankrati special challange Vaishaliben Rathod -
શીંગ ની ચીક્કી (Shing Chikki recipe in Gujarati)
#US#Win#Jan#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15879596
ટિપ્પણીઓ (9)