શીંગ દાણા ની ચીકી (Shing Dana Chikki Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો
  1. 200 ગ્રામશીંગદાણા
  2. 225 ગ્રામ ગોળ
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શીંગદાણા શેકીને ફોતરાં ઉતારી લો. હવે એક પેનમાં ગોળ ગરમ મૂકો.

  2. 2

    ગોળ ની પાય થઈ જાય એટલે તેમાં 1 ચમચી ઘી ઉમેરી મીક્સ કરી શેકેલા શીંગદાણા ઉમેરી મીક્સ કરી લો. પ્લેટફોર્મ પર પહેલાં થી જ તેલ લગાવી રાખવું હવે આ મીશ્રણ નો વેલણથી વણી લો.

  3. 3

    ગરમ હોય ત્યાં જ કાપા પાડી લો. એકદમ ઠરી જાય એટલે સર્વ કરો તૈયાર છે શીંગ ની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes