શીંગ દાણા ની ચીક્કી (Shing Dana Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ દાણા ને શેકી લો અને ઠંડા થાય એટલે તેને મસળી ને છોડા કાઢી સાફ કરી લો અને તેને થોડા ફાડા કરી લો
- 2
હવે ગેસ પર એક કઢાઈ માં ગોળ નાંખી અને તેને સતત હલાવતા રહેવું તેમાં ઘી નાખી દો અને ગોળ ની ચાસણી બનાવો અને તેને એક બાઉલ માં પાણી લઈ તેમાં ગોળ ની ચાસણી નાખી ચેક કરો જો ખેંચાઈ તો થોડીવાર થવા દો અને જો તૂટી જાય તો ચાસણી બની ગઈ છે
- 3
હવે તેમાં ચુટકી બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો અને તેમાં શીંગ દાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી લો
- 4
હવે એક પ્લાસ્ટિક બેગ પર તેલ લગાવી દો અને વેલણ પર તેલ લગાવી ને તેને વણી લો અને તેમાં કાપા પાડી લો શીંગ દાણા ની ચીક્કી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ દાણા ની ચીક્કી (Shing Dana Chikki Recipe In Gujarati)
#MS#winterchallange Tasty Food With Bhavisha -
-
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
-
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge શીંગ માં ભરપુર માત્રા માં પોષ્ટિક તત્વો રહેલા છે.શિયાળા માં એનું સેવન શરીર ને ખુબ શકિત આપે છે. Varsha Dave -
-
-
-
-
શીંગ અને તલ ની ચીક્કી (Peanuts Til Chikki Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિરેસિપી ચેલેન્જ सोनल जयेश सुथार -
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
-
-
તલ ની ચીક્કી અને લાડુ (Til Chikki Ladoo Recipe In Gujarati)
#MS#cookpad_guj#cookpadind Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15877441
ટિપ્પણીઓ (7)