શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#MS

શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ શીંગ
  2. ૫૦૦ ગ્રામ ગોળ
  3. ૨ ટેબલ સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    શીંગ ને સેકી લો પછી તેના છોડ ઉખાડી તેના ટુકડા કરવા તેનો ભૂકો કરવો નહિ

  2. 2

    ૧ કપ ગોળ અને ૧ ટી સ્પૂન પાણીનો પાયો કરી ખદ ખદ થાય,કોફી કલર થાય અને ટપકું મૂકીએ તો ખસે નહીં તેવી ચાસણી બનાવો

  3. 3

    આ ચાસણી માં ૧ કપ શીંગ નો ભુક્કો નાખો બરાબર હલાવી ઉતારી લેવું પ્લૅટફૉર્મ ઉપર શીંગ નો ગોળો તરત મૂકી જલદી જલદી વેલણ થી વાનવું આ જ રીતે બીજા રોટલા તૈયાર કરવા

  4. 4

    રોટલો છાપા પર મૂકી સુકાવા દેવું પછી તેના ટુકડા કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes