રોસ્ટેડ આલુ મટર સેન્ડવીચ (Roasted Aloo Matar Sandwich Recipe In

Darshna Rajpara @darsh
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા નો માવો તૈયાર કરી લો
- 2
એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી અને લસણ નો વઘાર કરો અને તેમાં વટાણા ને સાંતળી લો અને જરાક પાણી છાંટી ઢાંકી દો
- 3
થોડી વાર પછી તેમાં બધા મસાલા ઉમેરો અને કોથમીર પણ ઉમેરી બરાબર મિક્સ કરી દો અને પછી તેમાં બટાકા નો માવો મિક્સ કરી લો.
- 4
બ્રેડ પર તૈયાર મસાલો લગાવી બીજી બ્રેડ તેના પર લગાવો અને ટોસ્ટર કે ગેસ પર રોસ્ટ કરી અને ગરમ ગરમ સોસ અને લીલી ચટણી સાથે પીરસો
Similar Recipes
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
-
-
ટેસ્ટી ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચ (Testy Crispy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં અવનવી વાનગીઓ ની ઉજવણી કરવામાં આવે છે વ્યક્તિ અવનવી વાનગી બનાવે છે અને તેની મોજ માણે છે Ramaben Joshi -
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#CookpadGujrati##CookpadIndia Brinda Padia -
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
-
-
આલુ મટર સેન્ડવિચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpad_guj#cookpadindiaસેન્ડવિચ નો ઉદ્દભવ 1762 માં ઇંગ્લેન્ડ ના જોન મોન્ટાગા દ્વારા થયો હતો એવું મનાય છે. જોન એક જુગારી હતો અને એ એવું ભોજન ઈચ્છતો હતો જે તે તેની રમત રમતા રમતા ખાઈ શકે અને ભોજન માટે તેને પોતાની રમત અને ટેબલ છોડવું ના પડે અને એ રીતે સેન્ડવિચ નો ઉદ્દભવ થયો.સામાન્ય રીતે સેન્ડવિચ એટલે બ્રેડ ની સાથે ચીઝ, શાકભાજી, માંસ સાથે બનતી વાનગી પરંતુ સમય અને સ્થળ અનુસાર ફેરફાર થાય છે. સેન્ડવિચ એ પીકનીક, બાળકો ના ટીફીન કે કોઈ પાર્ટી માટે અનુકૂળ વિકલ્પ છે.આલુ મટર સેન્ડવિચ એ સંપૂર્ણ ભારતીય સ્વાદ વાળી ભારત ની પ્રચલિત સેન્ડવિચ છે. Deepa Rupani -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 અમેઝિંગ ઓગસ્ટ સ્પાઈસી અને ચટપટી, ઝડપથી અને સરળતાથી બનતી બાફેલા બટાકા અને વટાણા ની સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા સેન્ડવીચ, Dipika Bhalla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15943795
ટિપ્પણીઓ