આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૪ નંગ મિડીયમ સાઈઝના બાફીને મેશ કરેલા બટાકા
  2. ૧ કપબાફેલા વટાણા
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  10. કોથમીર
  11. બટર જરૂર મુજબ
  12. ૮ નંગબ્રેડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા અને વટાણાને મિક્સ કરી લો પછી કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં આદુ-મરચાની પેસ્ટ બટાકાનો માવો વટાણા લાલ મરચું હળદર ગરમ મસાલો આમચૂર પાઉડર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો

  2. 2

    બ્રેડની સ્લાઈસમાં લગાવવા માટેનું પુરણ તૈયાર છે

  3. 3

    બ્રેડ લઇ તેના ઉપર બટર લગાવો પછી તેના પર તૈયાર કરેલું બટાકાનું પુરણ લગાવો બીજી બ્રેડ પર બટર લગાવીને બ્રેડ ઉપર મૂકીને ગ્રીલરમાં ગ્રીલ કરી લો

  4. 4

    તૈયાર છે ગરમાગરમ આલુ મટર સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes