આલૂમટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
આલૂમટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં,મેં દો ચાળી લો.તેમાં મીઠું,અજમો ઉમેરી ઘી નુ મોણ દહીં હાથથી મસળી લો.પછી પાણી થી લોટ બાધી 1 મિનિટ ઢાંકી દો.
- 2
હવે બટાકા ને મેસ કરી લો.પેન મઃ તેલ ગરમ કરી આદુમરચા ની પેસ્ટ ઉમેરો. હવે મટર,ગાજર ઉમેરી મસાલા,કોથમીર ઉમેરો.
- 3
બટાકા નો માવો,આલુ, લીબુનો રસ ઉમેરી મિક્સ કરી થોડી વાર હલાવી લો.જેથી મસાલો બરાબર ચડી જાય. હવે કણક માથી મોટી રોટલી વણી વચ્ચે થી કટ કરી લો
- 4
સ્ટફિંગ મૂકી સમોસા નો શેઈપ આપે બધા તૈયાર કરી લો.તેલ ગરમ કરી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ક્રિસ્પી તળી લો.તૈયાર છે આલુ મટર સમોસા... ફૂદીનાની ચટણી, ખજૂર આબલી ની ચટણી સાથે સર્વ કરો.
- 5
Similar Recipes
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
-
-
-
-
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
-
-
-
-
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
-
મટર સમોસા(matar samosa recipe in Gujarati)
#FFC5 સમોસા ,જેમાં પડ ને બદલે બ્રેડ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. ખૂબ જલ્દી અને સ્વાદિષ્ટ બને છે અને ઓવન માંબેક કરવાંથી એકદમ હેલ્ધી બન્યાં છે. Bina Mithani -
-
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
ચીઝ મટર પનીર સમોસા (Cheese Matar Paneer Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD#ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમારા બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી છે સ્વાદિષ્ટ સમોસા Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15946201
ટિપ્પણીઓ (4)