સ્વીટ પોટેટો ચીપ્સ [Sweet Potato Chips Recipe in Gujarati]

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનિટ
1 વ્યકિત માટે
  1. 2 નંગ[સ્વીટ પોટેટો] શક્કરીયા
  2. 1/2 ચમચીમરચુ પાઉડર
  3. 1/2 ચમચીધાણાજીરૂ
  4. સ્વાદઅનુસારમીઠું
  5. 1/2 ચમચીખાંડ
  6. 5-7ટીપા લીબું
  7. તેેલ ચીપ્સ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ શક્કરીયા ને ધોઈ લો. ત્યારબાદ તેની છાલ છોલી લો.

  2. 2

    ત્યારબાદ પાણી ભરેલ બાઉલ માં શક્કરીયા ની ચિપ્સ કટ કરી લો.

  3. 3

    ત્યારબાદ એક કઢાઈ માં તેેલ મુકો તેેલ ગરમ થાય એટલે ચીપ્સ તરી લો મડિયમ તાપે તરવાની છેે.

  4. 4

    ત્યારબાદ તેમાં મરચુ,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ અને લીબું નાખો.

  5. 5

    તૈયાર છે સ્વીટ પોટેટો ચીપ્સ [શક્કરીયા] તેને એક બાઉલ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes