મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

Sumitra Prajapati
Sumitra Prajapati @Sumitra_2167

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિ
  1. 500 ગ્રામમકાઈ
  2. 2 ચમચીલસણ મરચાની પેસ્ટ
  3. 8 ચમચીતેલ
  4. 2 ચમચીમલાઈ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીધાણા પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ મકાઈના આપણે ક્રશ કરી લઈશું પછી એક નોન સ્ટિક લઈશું એમાં આઠ ચમચી તેલ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રહેલી એડ કરીશું.

  2. 2

    ત્યારબાદ લસણ મરચાં આદુ ની પેસ્ટ એડ કરીશું એ શેકાઈ જાય એટલે લાલ મરચું,હળદર,ધાણા પાઉડર,મીઠું,ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ ચણા મકાઇ એડ કરીશું ત્યારબાદ છીણેલી મકાઈ એડ કરીશું.

  3. 3

    એમાં તમે બે ચમચી મલાઈ કરી શકો છો અને એ પણ એડ કરી શકો છો હવે ધીમા ગેસ પર 15 મિનિટ સુધી એને શેકાવા દો શેકાઈ ગયા બાદ તમે એને સર્વિંગ બાઉલમાં કાઢી શકો છો.

  4. 4

    પછી એની ઉપર તમે કાજુ બદામ ઝીણા સમારેલા ગાર્નીશ કરી શકો છો અને કોથમીર એડ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sumitra Prajapati
Sumitra Prajapati @Sumitra_2167
પર

ટિપ્પણીઓ

Similar Recipes