મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)

Shreya Jaimin Desai @ShreyaKitchen
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણીમાં તેલ મૂકી મીડીયમ તાપે મકાઈ પૌવા તળી લો. તળેલા પૌંઆ ટીશ્યુ પેપર ઉપર મુકવા. સૂકા કોપરા ની ચિપ્સ, દાણા અને કાજુ પણ સાથે તળી. ધ્યાન રહે આ ત્રણ વસ્તુ એકદમ ધીમા તાપે તળવી નહી તો લાલ થઇ જશે.
- 2
તળેલી બધી વસ્તુ એક મોટા વાટકામાં અથવા તો કથરોટમાં રાખવી, એની ઉપર લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, દળેલી ખાંડ, હળદર નાખવુ. પૌંઆ તળેલા પેણીમાં થોડી કઢી લીમડી તળીને પૌવા ઉપર નાખી દેવી. આ બધું એકદમ બરાબર મિક્સ કરી દેવું. એક એરટાઈટ ડબ્બામાં મકાઈનો ચેવડો ભરી લેવો.
Similar Recipes
-
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
-
-
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
પૌવા નો ચેવડો (Paua No Chevdo Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ2પૌવા નો ટેસ્ટી ચેવડો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તે 15 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં રાખી શકાય છે. Twinkal Kishor Chavda -
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)
#MAઆપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે. Shraddha Patel -
અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે Meghana N. Shah -
-
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ના ચેવડા નું નામ આવે એટલે સૌની જીભ ઉપર એકજ નામ આવે રસિક ભાઈ અને ગોરધન ભાઈ આ બંને ના ચેવડા નું કેવું જ શું Rekha Vora -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
નાયલોન પૌવા નો ચેવડો (Naylon pauva no chevdo recipe in Gujarati)
નાયલોન પૌવાનો ચેવડો નાયલોન પૌવા એટલે કે પાતળા પૌવામાંથી બનાવવા માં આવતા એક ચેવડાનો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ચેવડામાં દાળિયા, શિંગદાણા, સૂકા કોપરાના ટુકડા પણ ઉમેરવામાં આવે છે. લીલી લીમડી અને લીલા મરચાનો વઘાર આ ચેવડાને ખૂબ જ સરસ ફ્લેવર આપે છે. ઝડપથી અને સરળતાથી બની જતો આ ચેવડો ચા કે કોફી સાથે પણ પીરસી શકાય.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
જાડા પૈવા નો ચેવડો(Paua No Chevdo Recipe In Gujarati)
ચેવડા ઘણી જાત ના આવે એવા માં હું આજ પૌવા નોએ ચોવડો બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે 😊🙏 Jyoti Ramparia -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#MRC ચોમાસામાં ખાવાની મજા આવે એવો ટેસ્ટી અને ચટપટો મકાઈનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kala Ramoliya -
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#WEEK9#friedમકાઈ નો ચેવડો Colours of Food by Heena Nayak -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
આજે હું લઈ ને આવી છું લીલી મક્કાઈ નો ચેવડો તો ચાલો બનાવીએ લીલી મક્કાઈ નો ચેવડો#RC1#પીળી વાનગી#લીલી મક્કાઈનો ચેવડો Tejal Vashi -
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
પૌંવા નો શેકેલો ચેવડો (Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#Post2#દિવાળીસ્પેશિયલડાયટીંગ નાં જમાના માં તળેલી વસ્તુ બધા અવોઇડ કરતા હોય છે, જેથી મેં પણ પૌંવા નો શેકેલો ચેવડો બનાવ્યો. જે દિવાળી માં તો ખરો જ પણ રૂટીન માં પણ ભાવતો હોય છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13587294
ટિપ્પણીઓ (7)