ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનકેક મિક્સ માં જરૂર મુજબ પાણી કે દૂધ ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
નોન સ્ટીક પેન માં ખીરું પાથરી બટર લગાવી પેનકેક તૈયાર કરવી
- 3
બંને બાજુ બરાબર શેકવી
- 4
મધ અને ચોકલેટ સોસ લગાવી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીલેટ પેનકેક(millet pancake recipe in Gujarati)
#ML દરેક નાં પ્રિય પેનકેક રેડી મિક્સ માંથી બનાવ્યાં છે.જે સ્વાદિષ્ટ બને છે. Bina Mithani -
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
આ વાનગી બાળકો ને મનગમતી, ભાવતી અને પોષ્ટિક છે. ગમે ત્યારે કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે પેનકેક બનાવી મોજ માણી શકાય છે.#GA4#Week2 shailja buddhadev -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2પેનકેક એટલે બહુ જ ફટાફટ એન્ડ તવા પર બનતી કેક. સાદી ભાસા માં કહીએ તો અપને જેને પુડલા કહીએ.પેનકેક નું ચલણ ફોરેઇન માં બહુ જ હોય છે. અપને સવાર ના નાસ્તા માં ભાખરી ખાઈએ આ લોકો ના મેનુ માં પેનકેક.પેનકેક બહુ જ ફ્લેવર માં બની શકે છે. જેમ કે વેનીલા ચોકલૅટ બનાના.મેં અહીંયા ચોકોલેટ ફ્લેવોઉર માં પેનકેક બનાવી છે. Vijyeta Gohil -
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
-
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
-
-
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
-
ચોકલેટ પેન કેક (Chocolate Pancake Recipe In Gujarati)
#WCD#માઇઇબુકઘઉં ના લોટ પેન કેક તૈયાર કરેલ છે જે બાળકો ને ભાવે છે સરળ રીતે. Ami Pachchigar -
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2#pancakeઘઉં ના લોટ થી બનાવેલી છે એટલે હેલ્ધી અને ટેસ્ટી છે. Bhavita Mukeshbhai Solanki -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
ડોરેમોન ડોરા કેક/ ડોરા પેનકેકસ (Dora Pancakes Recipe In Gujarati
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપીખરેખર આ ડોરાકેક્સ મોટાભાગે બાળકોને જ પસંદ આવે છે ... 🎯 પરંતુ ખૂબ પ્રખ્યાત કહેવત મુજબ - 'આપણે ક્યારેય પણ આપણું અંદરનું બાળક ગુમાવી ન દેવું જોઈએ ..' 🎯તેથી હું મારી જાતને માત્ર એક બાળક જ માનું છું અને આ ડોરાસેક મને ખૂબ જ પ્રિય છે..😋💝🤩 Foram Vyas -
-
ચોકલેટ પેન કેક(Chocolate pancake recipe in gujarati)
#GA4#week10#chocolateયંગ જનરેશનની ફેવરિટ છે.. Dr Chhaya Takvani -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeબાળકો ને ભાવે એવી હેલ્થી રેસિપી છે. Hiral Dholakia -
-
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
-
-
-
-
ચોકલેટ કપ્સ(Chocolate Cups recipe in Gujarati)
#GA4#week10ચોકલેટ તો બધાની ફેવરિટ હોય જ છે. આજે એમાંથી બનાવીશું મસ્ત ડિઝર્ટ. Urvi Shethia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16072611
ટિપ્પણીઓ