ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)

Nidhi Sanghvi @cook_9784
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેંદા નો લોટ,કોકો પાઉડર,દળેલી ખાંડ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, બધું ભેગુ કરી ચાળી લો.
- 2
હવે હુંફાળા દૂધ મા ઓગળેલા બટર ને મિક્સ કરી લોટ મા ઉમેરો.વેનીલા એસેન્સ માં ટીપા નાખી.બરાબર સરખું હલાવી લો
- 3
હવે નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં થોડું બટર નાખો બટર ને સરખુ સ્પ્રેડ કરી તેમાં તૈયાર થયેલા મિશ્રણ માંથી એક ચમચો મિશ્રણ પેન ઉપર પાથરો. પરપોટા થાય એટલે બીજી બાજુ ફેરવી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી રાંધો
- 4
બધી પેનકેક આવી રીતે બનાવી લો. પછી તેને મનપસંદ ડેકોરેટ કરી ફ્રીઝમાં ઠંડું થવા મૂકો પછી તેને મનપસંદ ફ્રુટ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
આ વાનગી બાળકો ને મનગમતી, ભાવતી અને પોષ્ટિક છે. ગમે ત્યારે કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે પેનકેક બનાવી મોજ માણી શકાય છે.#GA4#Week2 shailja buddhadev -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2પેનકેક એટલે બહુ જ ફટાફટ એન્ડ તવા પર બનતી કેક. સાદી ભાસા માં કહીએ તો અપને જેને પુડલા કહીએ.પેનકેક નું ચલણ ફોરેઇન માં બહુ જ હોય છે. અપને સવાર ના નાસ્તા માં ભાખરી ખાઈએ આ લોકો ના મેનુ માં પેનકેક.પેનકેક બહુ જ ફ્લેવર માં બની શકે છે. જેમ કે વેનીલા ચોકલૅટ બનાના.મેં અહીંયા ચોકોલેટ ફ્લેવોઉર માં પેનકેક બનાવી છે. Vijyeta Gohil -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કેક (easy chocolate cake at home recipe in gujrati)
ઘરે ફટાફટ બની જાય તેવી ચોકલેટ કેક Sonal Suva -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ ડેઝર્ટ(Chocolate Desert Recipe in Gujarati)
#GA4#Week7આ લાવા ડેઝર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. અને જે બાળકો પસંદ કરે તેવું ખૂબ જ યમ્મી બને છે. Niral Sindhavad -
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#WEEK16#brownieજ્યારે પણ રાતે કઈ કેક કે પેસ્ટ્રી ખાવા નું મન થાય ત્યારે ઘર ની હેલ્થી અને જલ્દી બની જાય આવી રીતે અને મજા પણ આવે... Soni Jalz Utsav Bhatt -
માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
માઈક્રોવેવ મગ કેક 10 મિનિટથી પણ ઓછા સમયમાં બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કેક છે. મેંદામાંથી બનાવવા આવતી આ કેક ને ઘઉં ના લોટ થી પણ બનાવી શકાય જેથી કરીને એ વધારે હેલ્ધી બની શકે. એકદમ ઝડપથી કોઈ ડિઝર્ટ બનાવવું હોય તો માઇક્રોવેવ મગ કેક એ એકદમ સારો ઓપ્શન છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવા થી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કેક બાળકોને બનાવવાની તેમજ ખાવાની ખૂબ જ મજા આવે છે.#ફટાફટ#પોસ્ટ4 spicequeen -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13694684
ટિપ્પણીઓ (6)