ચોકલેટ પેનકેક (chocolate pancake recipe in gujarati)

Nisha H Chudasama @cook_19671227
#goldenapron3
Week19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં લોટ લો પછી તેમાં બધી સામગ્રી મિક્સ કરી બેટર તૈયાર કરો પછી એક પેનમાં બટર લગાવી અેક કપ મદદથી બેટર રેડી દો પછી બન્ને બાજુ થી કેક રેડી કરો
- 2
તૈયાર પેન કેક પર ચોકલેટ સીરપ રેડી ટેસ્ટી ચોકલેટ પેન કેક સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
આ વાનગી બાળકો ને મનગમતી, ભાવતી અને પોષ્ટિક છે. ગમે ત્યારે કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે પેનકેક બનાવી મોજ માણી શકાય છે.#GA4#Week2 shailja buddhadev -
-
ચોકલેટ પેનકેક (Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2પેનકેક એટલે બહુ જ ફટાફટ એન્ડ તવા પર બનતી કેક. સાદી ભાસા માં કહીએ તો અપને જેને પુડલા કહીએ.પેનકેક નું ચલણ ફોરેઇન માં બહુ જ હોય છે. અપને સવાર ના નાસ્તા માં ભાખરી ખાઈએ આ લોકો ના મેનુ માં પેનકેક.પેનકેક બહુ જ ફ્લેવર માં બની શકે છે. જેમ કે વેનીલા ચોકલૅટ બનાના.મેં અહીંયા ચોકોલેટ ફ્લેવોઉર માં પેનકેક બનાવી છે. Vijyeta Gohil -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
-
ચોકલેટ પેન કેક(Chocolate pancake recipe in gujarati)
#GA4#week10#chocolateયંગ જનરેશનની ફેવરિટ છે.. Dr Chhaya Takvani -
-
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
ચોકલેટ પેનકેક (Chocolate Pancake recipe in Gujarati)
#GA4#Week2#pancake#cookpadindia#cookpadgujaratiપેનકેક બાળકોને ભાવતી મનપસંદ સ્વીટ ડીશ છે. સવારના નાસ્તામાં કે સાંજના હળવા નાસ્તામાં લઈ શકાય. પેનકેક ને પ્લેન પણ સર્વ કરી શકાય અને અલગ-અલગ પ્રકારના ટોપિંગ્સ સાથે પણ સર્વ કરી શકાય. Payal Mehta -
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
-
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#GA4#week2મારા બાળકોને કેક ખૂબ પ્રિય છે તેથી મે આજે બનાવી પેન કેક જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Vk Tanna -
-
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
ચોકલેટ પેન કેક (Chocolate Pancake Recipe In Gujarati)
#WCD#માઇઇબુકઘઉં ના લોટ પેન કેક તૈયાર કરેલ છે જે બાળકો ને ભાવે છે સરળ રીતે. Ami Pachchigar -
-
-
-
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (ghau na ni lot chocolate cake recipe in Gujarati)
#માઇઇબુકમારો ૨.૫ વર્ષ નો સન છે. એને કેક ખૂબ જ ભાવે છે. અને એની જ ડિમાન્ડ હતી કે મમ્મી કેક ખાવી છે. અને નાના છોકરા ને વારંવાર આવું ખાવું હોય છે તો આપને હેલ્ધી ખવડાવીએ તો સારું એમના માટે. એટલે આ ઘઉં ના લોટ માંથી મારો એક પ્રયત્ન હતો અને ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે. ખુબ જ સરસ બની. તમે પણ કોશિશ જરૂર થી કરજો. હેપી કુકિંગ🙂🙏 Chandni Modi -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
-
-
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12683384
ટિપ્પણીઓ