ધાણી ની ભેળ (Dhani Bhel Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#HR#હોળી special

ધાણી ની ભેળ (Dhani Bhel Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#HR#હોળી special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામધાણી
  2. 1 વાટકીનાની દાળિયા
  3. 2બાફેલા બટાકા
  4. 2ટામેટાં
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. 2 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચી હીંગ
  8. 1 ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધાણી,બટાકા બાફેલા લેવાના,અને ટામેટા ઝીણા સુધારવા, દાળિયા લેવાના

  2. 2

    એમા મસાલો કરવો મીઠું,મરચું,હીંગ નાખી અને તેલ નાખી અને બટાકા અને ટામેટા નાખી મિક્સ કરવું અને હાથ થિ ખુબજ મસળી ને મિક્સ કરવું

  3. 3

    તૌ આ મસાલા વાળી ધાણી ખુબજ સરસ લાગે છે હોળી નું એકટાણુ કરવાનું હોય છે તો બપોરે ખજૂર, દાળિયા,ધાણી જમવા ના હોય છે તૌ જરૂર આ રીતે ધાણી ટ્રાય કરસો ખૂબ જ ભાવશે

  4. 4

    પ્લેટ મા સર્વ કરસો ખજૂર સાથે ઘી અને મસાલા વાલી ધાણી સર્વ કરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes