હોળી સ્પેશ્યલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
હોળી સ્પેશ્યલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ મૂકીને બધું તળી લો. હવે તેને એક ટબ માં ભેગું કરો. હવે ધાણી ને ચાળી ને સાફ કરીને વઘારો. તેને પણ એજ ટબ માં જ મિક્સ કરો. હવે મમરા પણ વઘારો. હવે બધું મિક્સ કરી લો.
- 2
હવે તાવડી માં વઘાર કરો. તેલ મુકો. તેમાં અજમો, તલ, શીંગ દાણા ને દાળિયા નાખીને શેકો. પછી તેમાં હળદર ને મરચું નાખો. હવે એ વઘાર ને ટબ માં રેડી દો. પછી તેને હલાવી દો. તો તૈયાર છે જુવાર ની ધણી. તેને સર્વિન્ગ બાઉલ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel -
હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે Bina Talati -
-
-
હોળી સ્પેશ્યિલ પૉપ મિક્સ (Holi Special Pop Mix Recipe In Gujarati)
#holi2021અમારા ઘરે હોળી માં આ ખાસ બનતું હોય છે. બધા નું બઉ જ ભાવતું છે. તો મેં આજે આ રેસિપી તમારી સાથે શેર કરી છે. Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
ધાણી મિક્સર
#હોળી#નાસ્તાહોળાષ્ટક શરૂ થાય એટલે ધાણી ચણા ખજૂર ખાવા ના ચાલુ થઇ જાય. આ ઋતુ મને ડબલ સીઝન હોય એટલે કફ ને લગતી બીમારી ચાલુ થઇ જાય. માટે પહેલાં ના સમય માં જુવાર ને ફોડી તેની ધાણી બનાવવાનું શરુ થયું. ધાણી સાથે ચોખા ની પાપડી આને ચોખાની સેવ પણ તળી ને નાખીયે તો ખુબ સરસ લાગે છે. સાથે દાળિયા અને શીંગ પણ નાખી ને મિક્સર બનાવ્યું છે. હોળી ભૂખ્યા રહે તે લોકો પણ આ મિક્સર ખાઈ શકે છે.. ધુળેટી ના દિવસે ખેલૈયા રમવા aave ત્યારે પણ આને સર્વ કરી શકાય છે.. Daxita Shah -
-
-
જુવાર ધાણી (Jowar Dhani Recipe In Gujarati)
#HR આ પ્રકારની મિલેટ ઘણી રીતે ઘઉં કરતાં સુપીરિયર છે. પહેલું તો, એના ગ્રેન્યુઅલ્સમાં એન્ટિઓક્સિડન્ટ બહુ હાઈ હોય છે. જુવાર પ્રમાણમાં ઓછું ખર્ચાળ સિરીયલ છે. એનું ન્યુટ્રિઅન્ટ પ્રોફાઇલ એવું છે કે તે ડાયાબિટીસ માટે અને જેમનું કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થતું હોય તેમને માટે આઇડિયલ છે. ખાસ કરીને સ્પ્રિંગમાં જે લોકોને ખાંસીની સમસ્યા થતી હોય ત્યારે તેમને શરીરમાં કફનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. Priti Shah -
-
વઘારેલી જુવાર ની ધાણી (Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
# holi special#સીજનલ રેસીપી Saroj Shah -
મસાલા જુવાર ધાણી (Masala Jowar Dhani Recipe In Gujarati)
#HR#Holi special recipe@soni_1 inspired me for this recipeહોળિકા દહન વખતે ધાણી, ખજૂર અને દાળિયા પ્રસાદ માં ધરાય. બીજા દિવસે અમે તેને વઘારી નાસ્તામાં ખાઈએ. Dr. Pushpa Dixit -
-
-
જુવારની ધાણી (Juwar Dhani recipe in Gujarati)
#HR#holispecial#JuwarDhani#healthy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16082796
ટિપ્પણીઓ (3)