ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
શેર કરો

ઘટકો

  1. લી દુધ
  2. ૫ ચમચીખાંડ
  3. ૩ ચમચીઠંડાઈ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ગરમ કરી થોડું ઉકાળો અને તેમાં ખાંડ નાખો

  2. 2

    દૂધ ઠંડુ પડે એટલે તેમાં ઠંડાઈ મસાલો નાખી બ્લા ઈન્ડર ફેરવો બરાબર મસાલો દૂધ મા મિક્સ કરો પછી તેને ફ્રીઝ મા ઠંડુ કરવા મુકો દો

  3. 3

    બરફ ના ટુકડા નાખી ઠંડાઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes