લેફર ઓવર ખીચડી ચીઝ કોર્ન ટીક્કી (Left Over Khichdi Cheese Corn Tikki Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#FFC8
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
લેફર ઓવર ખીચડી ચીઝ કોર્ન ટીક્કી (Left Over Khichdi Cheese Corn Tikki Recipe In Gujarati)
#FFC8
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ખીચડી લઈ તેને છૂંદો કરી લો ત્યારબાદ તેમાં મકાઈના દાણા ખમણેલું ચીઝ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો, મીઠું અને બ્રેડક્રમ્સ નાંખી બરાબર મિક્સ કરી લો અને તેનો મનપસંદ શેપ આપી દો
- 2
ત્યારબાદ નોનસ્ટિક પેનમાં તેલ ગરમ મૂકી બંને બાજુથી ગોલ્ડન રંગની તળી લો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ લેફ્ટ ઓવર ખીચડી માંથી બનેલી ચીઝ કોર્ન ટીક્કી બનીને તૈયાર છે ટોમેટો કેચપ સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar
-

-

વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah
-

-

ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છે
Manisha murjani -

કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે.. Mauli Mankad
-

-

ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah
-

પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah
-

લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi
-

લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8 Rekha Ramchandani
-

-

-

જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah
-

-

કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah
-

સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah
-

ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah
-

ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah
-

લેફટ ઓવર ખીચડી ના થેપલાં (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8#WEEK8#COOKPADGUJRATI sneha desai
-

લેફ્ટ ઓવર ખીચડી મેંદુવડા (Left Over Khichdi Meduvada Recipe In Gujarati)
#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8 Juliben Dave
-

-

-

લેફ્ટ ઓવર ખીચડી મેંદુવડા (Left Over Khichdi Meduvada Recipe In Gujarati)
#HS#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8 Kamlaben Dave
-

-

લેફ્ટ ઓવર ખીચડી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka
-

ચીઝ કોર્ન પોટલી(Cheese corn potli recipe in gujarati)
#GA4#week10#cheese ચીઝ નું નામ સાંભળીને જ બાળકોના મોમાં પાણી આવી જાય નાના-મોટા ને બધાને ભાવે છે ચીઝ ને આપણે કોઈપણ ડીશમા એડ કરીએ તો એનો સ્વાદ એકદમ અલગ ઉભરી આવે છે Nipa Shah
-

લેફ્ટઓવર ખીચડી ચીઝ કબાબ (Leftover Khichdi Cheese Kebab Recipe In Gujarati)
#FFC8#WEEK8 Manisha Desai
-

-

લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16084297














ટિપ્પણીઓ (6)