ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)

#MVF
#JSR
#cookpadgujarati
મોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે.
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF
#JSR
#cookpadgujarati
મોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણા ને તપેલીમાં લઈ એક ગ્લાસ પાણી અને ૧ ચમચી મીઠું નાખી પ મિનિટ બાફી લેવા અને પાણી નિતારી લેવું.
- 2
હવે એક બાઉલમાં બટર લઈ બાફેલી મકાઈના દાણા એડ કરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
- 3
હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તથા મરી પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી લેવું.
- 4
સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ચીઝ ગ્રેડ કરી ઉમેરવું.
- 5
તો તૈયાર છે ચીઝ બટર કોર્ન. ગરમ ગરમ ચીઝી બટર કોર્ન સર્વ કરો અને મોન્સુન ની સિઝનમાં મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR #MVF મકાઈ નુ નામ આવે ખાવાનુ મન થઈ જાય હો આજ ચીઝ બટર કોન બનાવીયા. Harsha Gohil -
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
-
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
-
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala CORN recipe in Gujarati) (Jain)
#JSR#CHEESE#BUTTER#MASALA#CORN#મકાઈ#LUNCHBOX#KIDS#MONSOON#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSRઅહહાઆઆ ૩ ય આઈટમ ભાવે એવી અને એમાંય પાછું ચોમાસુ એટલે મોજ પડી જાય જો ગરમ ગરમ ખાવા મળી જાય તો. બસ જુલાઈ ચેલેન્જ માં આવી ગયું ચીઝ બટર કોર્ન બનવાનું. માસ્ટ અમેરિકન મકાઈ ને બાફી ને સૌતે કરેલી મકાઈ માં મસાલા અને ચીઝ નાખીયે એટલે જાણે ભાઈ ભાઈ. Bansi Thaker -
-
-
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
ચીઝ બટર કોર્ન
#JSRઝટપટ બનતો નાસ્તો..કાઈ સૂઝે નહિ તો આવા મસાલા ચીઝી કોર્ન બનાવી ને ખાઈ લેવાય 😊 Sangita Vyas -
કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે.. Mauli Mankad -
-
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
-
-
સ્મોકી ચીઝ બટર કોર્ન (Smokey Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#super recipe of Julyસ્મોકી ચીઝ બટર કોર્ન ની ડીશ વરસાદ માં ગરમાગરમ ખાવાની મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
-
ડેલિશ્યસ ચીઝ બટર કોર્ન (Delicious Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#Post1#Super recipe of June#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચીઝ-કોર્ન બ્રેડ બાસ્કેટ (cheese-corn bread basket recipe in gujarati)
નાની ભૂખ માટે, સાંજે કાંઇક ઝટપટ બની જાય એવું ચીઝી ખાવાનું મન થાય તો , કે પછી સવારના નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે. મેં અહીં whole wheat બ્રેડ લીધી છે. કોર્ન, ચીઝ,પનીર, બ્રેડ નું કોમ્બીનેશન આમપણ મોટા-નાના બધાને ભાવે એવું હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ29 Palak Sheth -
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MFFછોકરા ઓ માટે ઇન્સ્ટન્ટ નાસ્તો. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ