કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe in Gujarati)

કોદરી પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. પહેલાંના જમાનામાં તો કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવતી. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નંખાઈ જતી. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત પણ. પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે.’
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe in Gujarati)
કોદરી પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. પહેલાંના જમાનામાં તો કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવતી. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નંખાઈ જતી. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત પણ. પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે.’
રાંધવાની સૂચનાઓ
- 1
કોદરી ને આખી રાત પલાળી રાખો. આ મીલેટ ને પલાળી ને જ વાપરવા.
બધા શાકભાજી સમારી લેવા. ડુંગળી આદુ મરચા લસણ ને ચોપ કરી લેવું. મોગર દાળ ને પલાળી લેવી. - 2
કુકર માં ઘી ગરમ કરી જીરું રાઈ અને હિંગ નાખવું. ત્યારબાદ ડુંગળી લસણ આદુ મરચા નાખી દેવા. થોડું શેકાય એટલે તેમ ગાજર વટાણા નાખો. પછી કેપ્સીકમ પર્પલ કેબેજ અને ટામેટાં નાખવા.
- 3
હવે તેમાં બધા સુકા મસાલા નાખી દેવા. ત્યારબાદ મોગર દાળ નાખી કોદરી નાખી દેવી.
- 4
મીઠું અને પાણી નાખી કુકર બંધ કરવું. 3-4 સિટી વાગે એટલે ગેસ બંધ કરવો.
- 5
તૈયાર છે કોદરી ની ખીચડી. દહીં સાથે પીરસવી.
Similar Recipes
-
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
-
કોદરી ની વેજિટેબલ ખીચડી (Kodri Recipe in Gujarati)
#KS2આ વેજિટેબલ ખીચડી ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઘણા ને કોદરી ભાવતી હોતી નથી પણ કોદરી માં વેજિટેબલ નાખી ને બનાવા થી કોદરી જેવું લાગતું નથી. ડાયાબિટીસ દર્દીઓ માટે કોદરી ખુબ જ સારી છે. Arpita Shah -
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiકોદરી એ ખુબજ હેલ્થી અને લાઈટ ફૂડ કહેવાય. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ડાએટરી ફાઇબર હોય છે જે પચવામાં ખુબજ ઇઝી હોય છે. કોદરી નો ઉપયોગ આપડે ઘણી બધી વાનગી મા કરી શકીએ છીએ. આજે મે ખુબજ સિમ્પલ અને લાઈટ કોદરી ની ખીચડી બનાવી છે જે તમે વ્હાઈટ લોસ માટે પણ ખાઈ શકો Mitali Chavda (Mitali Darshan Vala) -
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)
#ML કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
જે લોકોને પણ ડાયાબીટીસની પ્રોબ્લેમ છે તે લોકો ચોખા નો પુલાવ નથી ખાઈ સકતા તો લોકો પણ હવે આ કોદરી નો પુલાવ પણ ખાઈ સક્સે.#KS2 Brinda Padia -
-
કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaકોદરી એ પોષકતત્વો થી ભરપૂર એવું ધાન્ય છે. જો કે હલકી કક્ષા ના ધાન્ય ની શ્રેણી માં આવતું હોવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે હવે લોકો જાગૃત થયા છે તો આ ગ્લુટેન ફ્રી ધાન્ય નો વપરાશ વધ્યો છે. મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો આ શ્રેષ્ટ વિકલ્પ છે.આજે મેં શાકભાજી સાથે કોદરી અને મગ ની દાળ ની વઘારેલી ખીચડી બનાવી છે. Deepa Rupani -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe in Gujarati)
#KS-2કોદરી ડાયાબિીસવાળા લોકો માટે ખૂબ જ ઉત્તમ અને પૌષ્ટિક વાનગી છે. પુલાવ આપડે આમ તો બાસમતી ચોખા માંથી બનાવી એ છે પણ કોદરી માંથી બનાવેલ પુલાવ પણ એટલો જ સ્વાદિષ્ટ બને છે . Komal Doshi -
દહીં કોદરી (Dahi Kodri recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દી ને ડોક્ટર ચોખા નાં બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. આ ધાન્ય પચવામાં હલકુ અને પોષકતત્ત્વો થી ભરપુર હોય છે. કોદરી ની અનેક વાનગીઓ બનાવી શકાય છે. આજે મે કર્ડ કોદરી બનાવી છે. Dipika Bhalla -
-
કોદરી મસાલા ખીચડી(Kodari Masala Khichdi Recipe in Gujarati)
જેમને ડાયબિટીસ હોય એને ડોક્ટર કોદરી ખાવાની સલાહ આપે. ડાયબિટીસ ના હોય એ લોકો પણ ખાય શકે છે. કોદરી એકદમ ગુણકારી છે. પચવામાં પણ હલકી. તો આજે મે એમાં થી બનાવી છે મસાલા ખીચડી.#GA4#Week7#Khichadi Shreya Desai -
કોદરી ની મસાલા ખીચડી (Foxtail Millet masala Khichdi In Gujarati)
#SSM ગરમી મા થોડો હલકો ખોરાક જ ખાવાનો ગમતો હોય છે તો આ કોદરી ની ખીચડી ખૂબજ સારા મા સારું હેલ્થ માટે પણ સારું ફૂડ છે. Manisha Desai -
-
વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
#TT1#ખીચડી_કઢી#વેજીટેબલ#jain#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ધાન્ય અને દાળો નો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારે ખીચડી બધાના ઘરે બનતી હોય છે. ડાયાબિટીસના પેશન્ટને માટે કોદરી એ આશીર્વાદ સમાન છે. જેઓ ચોખા નો ઉપયોગ અને ખોરાકમાં કરી શકતા નથી તેઓ કોદરી ના ઉપયોગથી વિવિધ વાનગીઓ બનાવી ચોખા બદલે તેનો ઉપયોગ કરી શકે છે. અહીં કોદરી સાથે પાંચ પ્રકારની દાળ નો ઉપયોગ કરીને અને બહુ બધા શાકભાજી ઉમેરીને ખીચડી તૈયાર કરે છે. જેને આપણે બેલેન્સ ડાયેટ પણ કહી શકીએ છીએ. એની સાથે ખાટી મીઠી કઢી તૈયાર કરેલ છે. Shweta Shah -
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda -
વેજિટેબલ કોદરી ઈડલી (Vegetable Kodri Idli Recipe in Gujarati)
#KS2# પોસ્ટ _૧#ડાયાબિટીસ વાળા માટે કોદરી સારી છે કોદરી હેલ્થી છે અને સાથે અંદર વેજીટેબલ છે અને એકદમ યુનિક છે આજ સુધી કદાચ કોઈ એ આ રેસિપી નહિ બનાવી હોય Nisha Mandan -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
-
કોદરી ગ્રીન મીલ
#લીલી#ઇબુક૧#૮કોદરી એ એક મધુપ્રમેહ ના દર્દી માટે ચોખા નો બહુ જ સારો વિકલ્પ મનાય છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે. કોદરી એ હલકા અનાજ ની શ્રેણી માં આવતું હોવાથી તેનો પ્રયોગ ઓછો થાય છે પરંતુ હવે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે તો વપરાશ વધ્યો છે.આજે મેં કોદરી સાથે બધી દાળ, બધા શાક તથા ભરપૂર માત્રા માં કોથમીર લઈ ને એક વન પોટ મીલ બનાવ્યું છે. Deepa Rupani -
કોદરી (Kodri Recipe In Gujarati)
કોદરી બહુ જ ગુણકારી છે. ઉપરાંત ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખાસ ઉપયોગી..જેને રાઈસ ખાવાની ઈચ્છા હોય તો કોદરી ખાઈ શકે.#RC2 Sangita Vyas -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ટોમેટો કોદરી (Tomato Kodri Recipe In Gujarati)
#RC3#રેડ કલરટોમેટો કોદરી એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસીપી છે ડાયાબિટીસ માં કોદરી ખાવા નું બહુ મહત્વ છે અને કોદરી ને ટામેટા સાથે ટેસ્ટી બનાવી શકાય છે Kalpana Mavani -
કોદરી નો વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
#KS2કોદરી નો વેજિટેબલે પુલાવ જે મોરિયા કરતા મોટો દાણો અને ડાયાબિટીસ માં ભાત ને બદલે ખાઈ શકે Bina Talati -
કોદરી ની વેજીટેબલ ખીચડી (Kodri Vegetables Khichdi Recipe In Guja
#KS2#coopadindia#cookpadgujrati#kodomillet Recipe सोनल जयेश सुथार -
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
કોદરી વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
વાનગીનું નામ :કોદરી વેજીટેબલ પુલાવ( સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ)#કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS2 Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (10)