મટર ખીચડી

Disha Prashant Chavda @Disha_11
મોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મટર ખીચડી
મોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને ધોઈ ને થોડી વાર પલાળી દેવા. વટાણા ને ઉકળતા પાણીમાં થોડી વાર કુક કરવા અને ત્યારબાદ તરત ઠંડા પાણી માં નાખી દેવા જેથી સરસ ગ્રીન કલર રહે.
- 2
કુકર માં ઘી મૂકી બધા આખા મસાલા, રાઈ, જીરું અને હિંગ નાખી તેમાં દાળ ચોખા ઉમેરી હળદર અને મીઠું નાખી પાણી નાખી દેવું. ત્યારબાદ જરૂર મુજબ નું પાણી ઉમેરી 4-5 સિટી વગાડવી. ઠંડુ થાય એટલે ઉપર થી કુક કરેલા વટાણા નાખી દેવા. તૈયાર છે મટર ખીચડી.
Similar Recipes
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મોગર દાળ ખીચડી(Mogar Dal Khichdi Recipe In Gujarati)
#AM2મોગરદાળની ખીચડી પચવામાં સરળ છે અને પૌષ્ટિક આહાર પણ છે. આ ખીચડી ઝડપથી બની જાય છે. અમારે ત્યાં આ ખીચડી પ્રેશર કૂકરમાં બનાવવામાં આવે છે. Jigna Vaghela -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
રજવાડી ફાડા ખીચડી
#goldenapron3#ખીચડીરસોઈ નો રાજા એટલે ખીચડી. બનવા માં સહેલી અને પચવામાં હલકી.. સજા માંદા સૌ ને ખીચડી ભાવે. પણ આજે તેને થોડું વધારે રોયલ બનાવવા મેં રજવાડી ખીચડી બનાવી છે. Daxita Shah -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
દાલ ખીચડી (Dal khichdi recipe in Gujarati)
#WKR#cookpad_gujarati#cookpadindiaખીચડી એ ભારત અને પાકિસ્તાન માં ખવાતું એક પૌષ્ટિક વ્યંજન છે જે પચવામાં સરળ છે. સામાન્ય રીતે દાળ અને ચોખા ના સમન્વય થી બનતી ખીચડી માં ઘણા વિકલ્પ છે. સાડી દાલ ખીચડી થી લઈ ને વઘારેલી, રજવાડી, સ્વામિનારાયણ ખીચડી , પાલક ખીચડી જેવી પરંપરાગત ખીચડી ની સાથે સેઝવાન ખીચડી, ચીઝ કોર્ન ખીચડી જેવી નવા સ્વાદ ની ખીચડી પણ બનવા લાગી છે જે બાળકો ને પ્રિય હોય છે. સામાન્ય રીતે ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં બાળકો નવા સ્વાદ ની ખીચડી હોંશે હોંશે ખાય છે.આજે મેં પારંપરિક દાળ ખીચડી બનાવી છે જે ખવાય છે. Deepa Rupani -
દાલખીચડી (Dal Khichadi Recipe In Gujarati)
ફટાફટ બની જતી સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ આ ખીચડી માં ચોખા, મગ ની મોગર દાળ, ઘી, શાકભાજી અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. જે તેને સુપાચ્ય બનાવે છે.દાલખીચડી#ફટાફટ#વિકએન્ડરેસીપી#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
-
આખા મગ ની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
# healthy આ મગ ની ખીચડી ખૂબ હેલ્ધી અને ટેસ્ટફુલ છે તેથી આ રેસિપી મે શેર કરી છે આ રેસિપી ખૂબ જ સિમ્પલ અને સરળ છે Vaishali Prajapati -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
સાદી ખીચડી (Khichadi Recipe in gujarati)
#JSR#cookpadindia#cookpad_guj#cookpadદરેક ગુજરાતીના ઘરમાં સાદી ખીચડી ખૂબ જ બનતી હોય છે. ખીચડી એ હેલ્ધી વાનગી છે. ફોતરાવાળી લીલી મગની દાળ અને પીળી મગ ની દાળ સાથે ચોખા એડ કરીને આ ખીચડી બનાવવામાં આવે છે. આ ખીચડી ગરમ ગરમ સારી લાગે છે. તેમાં ભારોભાર ઘી નાખીને સર્વ કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખીચડી કુકરમાં બને છે પણ હું તપેલીમાં બનાવું છું. જેથી ખીચડી ઢીલી અને છુટ્ટી બને છે. Parul Patel -
વેજિટેબલ ખીચડી
#goldenapron3 #week14 #ડિનર માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરોJayshree.K
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3#week14 માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરો Jayshree Kotecha -
ગિરનારી ખીચડી(girnari khichdi recipe in gujarati)
#માઇઇબુક સ્પે.ગિરનારી ખીચડીખુબજ પોષ્ટિક અને પચવામાં પણ હળવી જેમાં બધાજ શાક ભાજી અને ચોખા તેમજ બધી જ દાળ જે અવેલેબલ હોય તે નાખી શકાય છે..અમારા જૂનાગઢ માં ગિરનાર હિલ ઉપર દાતાર બાપુ ની જગ્યા છે ત્યાં જયે એટલે પ્રસાદી માં આ ખીચડી અચૂક હોય જ છે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવા જેવી. Charmi Tank -
પાલક મોગર દાળ
પાલક અને મગ ની મોગર દાળ ની દાળ ફ્રાય છે. રોટી અને રાઈસ સાથે ખવાય. પચવામાં હલકી છે. સાથે ફૂલ ફાઈબર પણ. પોષ્ટિક આહાર છે. Disha Prashant Chavda -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
ખીચડી ( Khichdi Recipe in Gujarati
#GA4#Gujarati#week4#Recipe 4ખીચડી તે આપણું સાત્વિક ભોજન છે પચવામાં પણ સારી રીતે પચી જાય છે મને મગની મોગર દાળ વાળી ભાવે છે એટલે મેં મગની મોગર મગની ફોતરા દાળ લઈ શકો છો Pina Chokshi -
મસુર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR આ એક પૌષ્ટિક ખીચડી છે.જેમાં મસાલા સાથે શાક ભાજી,દાળ અને ચોખા નાં મિશ્રણ થી બને છે. જે આર્યન થી ભરપૂર સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
પર્યુષણ સ્પેશ્યલ રેસીપી (બિકાનેર ખીચડી)
#PRપર્યુષણ માં જૈન લોકો આ ખીચડી બનાવતા હોય છે. આ ખીચડી બહુ જ સરસ લાગે છે. ઘી નો વઘાર કરી ખીચડી બનાવાય છે અને તેની ઉપર થી તેલ નો વઘાર રેડવા માં આવે છે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
દૂધી ખીચડી (Gourd khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1જ્યારે દાળ અને ચોખા ની પ્રતિયોગીતા હોઈ તો ખીચડી પેહલા જ યાદ આવે ને? ખીચડી હવે તો રાષ્ટ્રીય વ્યંજન માં સ્થાન પામી છે અને ઘણા પ્રકાર ની ખીચડી બને જ છે. એટલે ખીચડી માટે બહુ નહીં કહું.સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં ખીચડી બધાને ભાવતી નથી એ પણ એટલુંજ સાચું છે ને? તો તેને થોડા ફેરફાર કરી સ્વાસ્થ્ય અને સ્વાદ ના સંગમ સાથે પ્રસ્તુત કરીએ તો ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં લોકો પણ હોંશે હોંશે ખાઈ લેશે.ખીચડી અને દૂધી...બન્ને ઘણા લોકો ના "ના ભાવતી વાનગી "ના લિસ્ટ માં આવે છે. તો આજે આ બન્ને ને ભેળવી ને એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ખીચડી બનાવી છે. અને હા થોડો કિચન કિંગ મસાલો તેની જાદુઈ અસર થી ખીચડી ને ઔર સ્વાદિષ્ટ બનાવે છે. Deepa Rupani -
કિવનોઆ-દાળ ખીચડી
#ખીચડીસ્વાદિષ્ટ, પૌષ્ટિક, લો કેલરી,વન પોટ મીલ..તંદુરસ્ત રહેવા માટે...કિવનોઆ , મોગર દાળ , મિક્સ વેજીટેબલ સાથે બનાવેલ આ પ્રોટીન સ્ત્રોત આહાર......કિવનોઆ-દાળ ખીચડી. Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10198824
ટિપ્પણીઓ