બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
# ઢોસા વેરાયટી

બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)

#ST
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ
# ઢોસા વેરાયટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો
  1. ૧ બાઉલ ઢોસા નું ખીરું
  2. બટર જરૂર મુજબ
  3. ૧ નાની વાટકીલસણ
  4. મીઠું જરૂર મુજબ
  5. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. ૧ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    લસણ મીઠું જીરું લાલ મરચું પાઉડર ઉમેરીને મીક્ષરમાં પીસી લો

  2. 2

    નોનસ્ટિક તવી માં ઢોસા બનાવી લો પછી ઉપર બટર ગૉરલીક ચટણી લગાવી દો કડક ઢોસો બનીવી લો

  3. 3

    રેડ ચટણી પીનટ ચટણી સાંભાર સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Top Search in

Similar Recipes