રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

#ST
#cookpadgujarati
ઢોસા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. ત્યાંની લોકપ્રિય રેસીપી છે આમ તો ઢોસા ચોખાનો અને અડદની દાળના મિશ્રણથી બને છે પરંતુ અહીં મેં ઝીણો રવો લઈ ઢોસા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ટોપરાની ચટણી તેમજ સંભાર સાથે ઢોસા ખાવાની મજા જ દસ ગણી વધી જાય છે.
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#ST
#cookpadgujarati
ઢોસા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. ત્યાંની લોકપ્રિય રેસીપી છે આમ તો ઢોસા ચોખાનો અને અડદની દાળના મિશ્રણથી બને છે પરંતુ અહીં મેં ઝીણો રવો લઈ ઢોસા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ટોપરાની ચટણી તેમજ સંભાર સાથે ઢોસા ખાવાની મજા જ દસ ગણી વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઝીણો રવો ના હોય તો જાડા રવા ને મિક્સરમાં પીસી તેમાં દહીં અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી ૧૫ મિનિટ ઢાકી રાખવું.પછી સોજી ફૂલાઇ ગઇ હોવાથી બેટર ઠીક થઈ જાય તો તેમાં જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરવુ.હવે સોડા અને તેલ નાખી બરાબર મિક્સ કરવુ.
- 2
હવે ઢોસા નો તવો ગરમ કરવા મૂકી તેમાં ૧ કળશી બેટર મૂકી ગોળ ગોળ ફેરવી લેવું પછી તેના પર બટર લગાવવું.
- 3
ઢોસા નુ પડ નીચેથી બ્રાઉન રંગનું તેમજ ક્રિસ્પી થાય એટલે ઢોસાનો રોલવાળી ઉતારી લેવો.
- 4
તો તૈયાર છે રવાના ક્રિસ્પી ઢોસા. તેને મેં સાંભાર તથા નાળિયેરની ચટણી સાથે સર્વ કર્યુ છે
Similar Recipes
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઘણા લોકોને અડદની દાળ ફાવતી નથી હોતી ત્યારે હલકા ફુલકા રવાના ઢોસા ખુબ જ સરસ લાગે છે અને ઢોસા ખાધા નો સંતોષ પણ થાય છે.રવાના ઢોસા નાસ્તામાં પણ બનાવી શકાય માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખૂબ જ ક્રિસ્પી બને છે. Kashmira Solanki -
રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB ઢોસા દક્ષિણ ભારતની જાણીતી વાનગી છે અડદની દાળ ચોખા અને ઉકડા ચોખા ની મિશ્રણથી બને છે પણ ગુજરાતમાં આપણે આ ઢોસા રવા નો ઉપયોગ કરીને બનાવ્યો છે ખૂબ જ ઝડપથી બની જતા આ ઢોસા એકદમ સરસ બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા એ સાઉથ ઇન્ડિયન famous આઈટમ છે. ઓછી વસ્તુઓમાં થી બનતા અને જલ્દી બનતા ઢોસા રવા ઢોસા છે. આજે મેં રવા ઢોસા બનાવ્યા છે Jyoti Shah -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય Vidhi V Popat -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. KALPA -
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
નેટ રવા ઢોસા(Net Rava Dosa Recipe In Gujarati)
આ ઢોસા તરત જ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Darshna Rajpara -
રવા ઢોસા(rava dosa recipe in gujarati)
#માઇઇબુક #સાઉથબહાર જેવા કાણાંવાળા ઢોસા બનાવવા હોય તો આ માપ જરૂરથી અનસરો. Urvi Shethia -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#Eb ઝટપટ બને એવો અને હેલ્ધી એવો નાસ્તો કોને ન ગમે?? આજે રવા ઢોસા ટ્રાય કર્યા. ખૂબ ક્ર્સ્પી અને હળવો નાસ્તો. Dr. Pushpa Dixit -
રવા ઢોસા (Rava dosa Recipe In Gujarati)
#સાઉથરવા ઢોસા એકદમ પાતળાં batter માંથી બનવા માં આવે છે, જેમાં રવો નો ઉપયોગ થાય છે. Kunti Naik -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13આ રવા ઢોસા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને સવારના નાસ્તામાં ખુબજ ટેસ્ટી અને ઓછા સમયમાં બની જવાથી તરત રેડી થઈ જાય છે અને બધાને ઘરમાં બહુ જ ભાવે છે Ankita Solanki -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
સેન્ડવીચ ચીઝ ઢોસા (Sandwich Cheese Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન treatખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25આ ઢોસા રવા ના હોવા થી પચવા મા હળવા અને હેલ્ધી તેમજ ઈન્ટસટનટ બની જાય છે. જે બધા આસા ની થી બનાવી શકે છે. parita ganatra -
ચીઝ બટર રવા ઢોસા.(Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #post 2 રવા ઢોસા એક એવી વસ્તુ છે જે આસાનીથી બની જાય છે એને પલાળવા ની જરૂર પડતી નથી .. મારા સાસુ ને બહુ ફેવરીટ છે એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
રવા પેપર ઢોસા (Rava Paper Dosa Recipe in Gujarati)
#EB#week13#cooksnapchallenge#SouthIndian_recipe રવા પેપર ઢોસા એક એવી વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી આખી દુનિયામાં સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે. નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન, કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય. સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે, જે નાના બાળકોને વધુ પસંદ પડે છે. દક્ષિણ ભારતીય જમણમાં આ ઢોસા સાથે ચટણી અને સાંભર પીરસવામાં આવે છે. આ ઢોસા ઝટપટ ને સરળતા થી બની જાય એવી રેસિપી છે. આ ઢોસા એકદમ ક્રિસ્પી ને સ્વાદિષ્ટ હોય છે. Daxa Parmar -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
-
રવા ના બન ઢોસા (Rava Bun Dosa Recipe In Gujarati)
#EB#Week 13ઢોસા તો તમે અલગ અલગ ઘણા ખાધા હશે. પેપર ઢોસા, મૈસુર ઢોસા, જીની ઢોસા, નિરાંતે ઢોસા વગેરે તો હવે બન ઢોસા પણ try કરો સવારે નાસ્તા માં બનાવવા માટે ખુબ સરસ વાનગી છે... Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (18)