મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)

મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને ધોઈ ને ચાર પાંચ કલાક સુધી પલાળી રાખો.પછી પાણી નિતારી છાસ અથવા દહીં નાખી ઘટ્ટ પીસી લેવા નું છે
- 2
હવે પીસેલું ખીરું 5-7 કલાક માટે ઢાંકી ને મૂકી દો.પછી એક કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે ખીરા માંથી એક ચમચા જેટલું ખીરું લઈ થેપી વચ્ચે કાણું પાડી મેન્દુ વડા તળી લો રીતે બધા વડા તળી લો
- 3
હવે સાંભાર માટે કુકર માં એક વાટકી તુવેર દાળ લઈ ધોઈ ને ચાર સિટી વગાડી બાફી લો.
- 4
હવે આપેલા બધા શાક ને જીણા સમારેલા તૈયાર કરો પછી તેને એક કુકર માં તેલ મૂકી વાઘરી મસાલો કરી એક ગ્લાસ પાણી નાખી બે સિટી વગાડી લો.અને હવે એક કઢાઈ માં તેલ બે ચમચા મૂકી રાઈ જીરુ,હિંગ,તજ લવિંગ,તજ પત્તા લાલ મરચા લીમડો નાખી દાળ નો વઘારકરી શાક પણ ઉમેરી લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખી ઉકાળવા દો 10મિનિટ પછી ગેસ બંધ કરી દો.
- 5
નાળિયેર ની ચટણી માટે દહીં લો તેમાં મીઠું નાખી મિક્સ કરી લો.એક નાની કઢાઈ માં એક ચમચી તેલ મૂકોતેમાં એક ચમચી અડદ ની દાળ નાખી બદામી થાય એટલે રાઈ જીરુ નાખી લાલ મરચું સૂકું નાખી વઘાર કરી દહીં માં નાખી દો. પછી પીસેલું નાળિયેર અને વાટેલી ચણા દાળ નાખી મિક્સ કરી લો તૈયાર છે ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
-
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#STહેલો ફુડી ફ્રેન્ડ્સ....સાઉથ ઇન્ડિયા ની વાત આવે અને મેંદુ વડા રહી જાય તે કેમ ચાલે. તો ચાલો લગભગ મેંદુ વડા અડદ દાળ ના જ બનતા હોય છે એટલે તેમાં પ્રોપર ટાયર જેવો શેપ ના આવે તો ચિંતા નહિ કરવાની. જો તમારે પ્રોપર શેપ જોતો હોય તો ચોખા નો લોટ વધુ લેવો પડે અથવા તો તેના મશીન ની વડા ઉતારવાની ટ્રાય કરવાની. Komal Dattani -
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#મેંદુ વડાMy favourite dise બધા ને બહું ભાવે really krispy and tasty 😋😋😊😋 Pina Mandaliya -
-
-
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#street food#RB20 #Week20 Vandna bosamiya -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
More Recipes
ટિપ્પણીઓ (2)