રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી વસ્તુઓ ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં ગરમ તેલ મૂકી તેમાં જીરૂ સાતળી તેમાં જીણી સુધારેલી ડુંગળી નાખી સાંતળો. ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં કચ્છી દાબેલી મસાલો નાખતા જાવ. અને થોડું પાણી નાખી હલાવો.
- 2
ત્યારબાદ તેમાં બાફેલા બટાકા સ્મેશ કરીને નાખો. તેને હલાવતા રહો. ત્યારબાદ પાઉં 1/2 કરી લસણની ચટણી સ્પ્રેડ કરો.
- 3
ત્યારબાદ તેમાં ડુંગળી વાળો તૈયાર કરેલો મસાલો, ઝીણી સેવ, અને મસાલા શીંગ નાખી પાવ બંધ કરો.
- 4
બધા પાવ આ રીતે રેડી કરો. ત્યારબાદ લોઢી ઉપર ઘી તો તેલ લગાવી તને ગોલ્ડન બ્રાઉન શેકો.
- 5
તો રેડી છે બધાને મનપસંદ એવી કચ્છી દાબેલી. આ દાબેલી વરસતા વરસાદમાં ખાવાની બધાને મજા આવશે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
-
-
-
-
-
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#RB1#Week1 મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰 Bhavna Lodhiya -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16370600
ટિપ્પણીઓ