રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને મેશ કરી લ્યો.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ડુંગળી ને સેજ સાતળો પછી તેમાં લસણ ની ચટણી નાખી સાંતળી લ્યો.હવે તેમાં દાબેલી નો મસાલો નાખી હલાવી. ત્રણ થી ચાર ચમચી પાણી નાખી હલાવી લ્યો.
- 2
હવે તેમાં બટાકા ક્રશ કરેલા નાખી હલાવી લ્યો.જરૂર પડે તો થોડું મીઠું નાખવું.બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો.પછી તેમાં લીલા ધાણા અને દાડમ નાખી હલાવી લ્યો
- 3
પાઉં ના વચ્ચે કપો પાડી મીઠી ચટણી લગાવી સેજ ડુંગળી અને મસાલા શીંગ નાખી વચ્ચે સ્ટફિંગ ભરી નોનસ્ટિક પેન પર બટર મૂકી બને બાજુ સેકી લ્યો.અને ફરતે સેવ ભભરાવી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
-
-
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16117757
ટિપ્પણીઓ