ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#cooksnap challenge
#Besan
#Dahi
#Hing
મેં આ રેસીપી આપણા કુકપેડના ઓથર શ્રી નીરુ ઠક્કર જી ની રેસીપી ને ફોન કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ નીરૂબેન રેસીપી શેર કરવા બદલ

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

#cooksnap challenge
#Besan
#Dahi
#Hing
મેં આ રેસીપી આપણા કુકપેડના ઓથર શ્રી નીરુ ઠક્કર જી ની રેસીપી ને ફોન કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ નીરૂબેન રેસીપી શેર કરવા બદલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 1 કપદહીં
  2. ૨ કપપાણી
  3. 2 ચમચીબેસન
  4. 1 તજ
  5. 1લવિંગ
  6. 1ઈલાયચી
  7. 1તમાલપત્ર
  8. 1 ચમચીજીરૂ
  9. ૭થી૮મીઠા લીમડાના પાન
  10. 1 ચમચીતેલ અને ૧ ચમચી ઘી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ચમચીગોળ
  13. ૧ નાની ચમચીમેથીના દાણા
  14. કોથમીર જરૂર મુજબ
  15. 2સમારેલા લીલા મરચા
  16. 1નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈને તેની અંદર પાણી ઉમેરી અને ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવું પછી તેમાં આદુ મરચા ઉમેરી મિક્સ કરી લેવું

  2. 2

    હવે તેને એક તપેલીમાં લઈને તેને ધીમા ગેસ ઉપર ઉકળવા મૂકી દેવું ગેસ એકદમ ધીમો રાખવો અને તેને હલાવતા રહેવું

  3. 3

    પછી એકવઘારીયા માં તેલ અનેઘીલઈ તે ગરમ થાય એટલે તેમાં જીરું મેથીના દાણા તમાલપત્ર તજ લવિંગ અને ઈલાયચી નાખી મીઠા લીમડાના પાન નાખી તે વઘારને ઉકાળવા મૂકેલી કઢી માં રેડી દેવો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ નાખી હલાવી મિક્સ કરી કઢી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેવી હવે તેમાં કોથમીર નાખી મિક્સ કરી
    સર્વિંગબાઉલમાં લઈ ગરમ ગરમ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes