કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી.

કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)

#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
1 સભ્યો
  1. 1 ગ્લાસદૂધ
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીઇન્સ્ટન્ટ કોફી પાઉડર
  4. 2 ચમચીઆઈસ્ક્રીમ
  5. 4/5બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    દૂધ, કોફી પાઉડર, ખાંડ, આઈસ્ક્રીમ, બરફ તૈયાર કરો

  2. 2

    એક તપેલી માં દૂધ લો તેમાં ખાંડ, બરફ, કોફી પાઉડર ઉમેરો ને મિક્સ કરો બાદ તેમાં આઈસ્ક્રીમ ને આઈસ ઉમરો ને બ્લાઈન્ડર ફેરર્વો

  3. 3

    આઈસ્ક્રીમ સાથે કોલ્ડ કોફી તૈયાર છે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes