મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SM
#cookpadgujarati
મહોબ્બત કા શરબત દિલ્હીનું ફેમસ શરબત છે જે ઉનાળામાં ઠંડક આપે તેવું બેસ્ટ રિફ્રેશિંગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપતરબૂચના નાના કટકા
  2. ૨ ગ્લાસદૂધ
  3. ૩ ચમચીરોઝ સીરપ
  4. ૩-૪ આઈસ ક્યુબ
  5. ગાર્નિશ માટે
  6. હાર્ટ શેપમા કટ કરેલ તરબૂચ
  7. તાજા ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    ઠંડા દૂધમાં તરબૂચના નાના પીસ અને રોજ syrup એડ કરી બરાબર મિક્સ કરી ગ્લાસમાં બરફ ના કટકા નાખી બનાવેલ શરબત એડ કરો.

  2. 2

    હવે હાર્ટ શેપ માં કટ કરેલ તરબૂચ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes