બ્રેડ ચીઝ ગ્રીન ચટણી ની સેન્ડવીચ

#Cooksnap
#Cookpadgujarati
#Cookpadindia
#Cookpad બ્રેડ ચીઝ ગ્રીન ચટણી ની ડેલિશ્યસ સેન્ડવીચ
બ્રેડ ચીઝ ગ્રીન ચટણી ની સેન્ડવીચ
#Cooksnap
#Cookpadgujarati
#Cookpadindia
#Cookpad બ્રેડ ચીઝ ગ્રીન ચટણી ની ડેલિશ્યસ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ સમારેલી કોથમીર લેવી એક આદુનો ટુકડો લેવો બે સમારેલા લીલા મરચાં લેવા 1/2 કપ ફુદીનો લેવો એક ચમચી લીંબુનો રસ લેવો 1/2 ચમચી ખાંડની લેવી આ બધી વસ્તુઓ ને મિક્સર જારમાં નાખી તેને લીલી ચટણી બનાવવી અને આંબલી અને ગોળ ના ઉપયોગ કરીને લાલ ચટણી બનાવવી આ ચટણીને અલગ-અલગ વાટકીમાં ભરી લેવી
- 2
૬ નંગ બ્રેડ લેવી ગ્રીન ચટણી લેવી લાલ ચટણી લેવી બે નંગ ચીઝ ક્યુબ લેવી આ બધી વસ્તુને એક ડીશમાં તૈયાર રાખવી ત્યારબાદ ચપ્પુ વડે બ્રેડની કિનારી કાપવી
- 3
ત્યારબાદ કોર કાપેલી બ્રેડ પર બટર લગાવવું મેયોનીઝ લગાવો તેના ઉપર સિંગદાણાનો ભૂકો નાખો ટોપરા નો ભૂકો નાખો ફરીવાર ચટણી લગાવી જીરા પાઉડર છાંટો બીજી બ્રેડ માં પણ બટર અને ચટણી લગાવી લાલ ચટણી લગાવો ઉપર કાકડીનો પીસ મૂકીને ચપ્પુ વડે કટ કરવી ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં ગોઠવવી
- 4
ત્યારબાદ આ સેન્ડવિચને સર્વિંગ પ્લેટ માં મૂકી ઉપરના ભાગમાં વેફર થી ડેકોરેટ કરી ની લીલી અને લાલ ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને ડેલિશ્યસ સેન્ડવીચ સર્વ કરવી આ સેન્ડવીચ ખૂબ જ પૌષ્ટિક બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
આજે મેં બ્રેડ ચીઝ અને ગ્રીન ચટણી નો ઉપયોગ કરી પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ બનાવી છે#cookpadindia#cookpadgujarati#cooksnap Amita Soni -
ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ ચટણી સેન્ડવીચ Ketki Dave -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
વ્હીટ બ્રેડ સેન્ડવીચ (Wheat Bread Sandwich Recipe In Gujarati)
#CF#TC#Cookpadindia#Cookpadgujaratiવ્હીટ બ્રેડ હેલ્ધી સેન્ડવીચ Neelam Patel -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
ગ્રીન ચટણી અને ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ
#RB3#my recipe book#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી sisters ને સમર્પિત કરું છે તેમને આ સેન્ડવીચ બહુ જ ભાવે છે. Alpa Pandya -
સ્પાઈસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Spicy Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી
આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી. Bina Samir Telivala -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસેન્ડવીચ ની ચટણી બનાવતી વખતે તેમાં બ્રેડ ઉમેરવાથી કલર એકદમ લીલો, અને થીક ટેકસ્ચર બને છે. જેથી બ્રેડ ઉપર સહેલાઇથી લગાવી શકાય છે. Neeru Thakkar -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
-
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
ચીઝ ચટણી સેન્ડવીચ(cheese sandwich recipe in gujarati)
#સૂપરશેફચીઝ ચટણી સેન્ડવીચ એ એક એવી ડિશ છે જે કોઈપણ સમય ખાઈ શકાય છે. બાળકો થી લઈને મોટા બધાની ફેવરીટ. Santosh Vyas -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસેન્ડવીચ ચટણી Ketki Dave -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચાટમા વાપરી શકાય તેવી ગ્રીન ચટણી Unnati Desai -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ
#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે . mamtabhatt829@gmail.com Bhatt -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (2)