રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી નું ખીરું લઇ તેમાં મીઠું નાખી હલાવી લો. પછી ઢોકળીયા માં પાણી રેડી ગરમ મૂકો. હવે ઢોકળીયાની ડિશમાં તેલ લગાવી લો.
- 2
પછી તેમાં ઈડલી નું ખીરું રેડી ઉપરથી મરી પાઉડર છાંટો અને ઢોકળીયામાં મૂકી પંદરથી વીસ મિનિટ ઢાંકીને ચડવા દો. હવે ડીશ બહાર કાઢી ઠંડી થવા દો. ઠંડી થાય એટલે તેમાંથી ઈડલી કાઢી પ્લેટમાં લઈ લો.
- 3
ફરી તેલ વાળી ડિશમાં ખીરું રેડી ઉપરથી લાલ મરચું પાઉડર છાંટી ઢાંકણ ઢાંકી 20 મિનિટ ચડવા દો. ઠંડુ પડે એટલે તેને એક પ્લેટમાં લઈ લો.
- 4
રેડી છે ઈડલી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ મરીવાળી ઈડલી,પછી લાલ મરચા વાળી ઈડલી એમ વારાફરતી ગોઠવીને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
ટ્રાય કલર ઈડલી ફ્રાય (Tri Color Idli Fried Recipe In Gujarati)
#FFC6#food festival#cookpad Gujarati Jayshree Doshi -
વઘારેલી છાસ (Vaghareli Chaas Recipe In Gujarati)
#Dahi ,Hing#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
પાલક અને ઘઉંના લોટ ના શક્કરપારા (Palak Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
#JSR#COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ફણગાવેલા મઠ નો ચાટ (Fangavela Moth Beans Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182241
ટિપ્પણીઓ