ઈદડા (Idada Recipe In Gujarati)
#Cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈંડલાનું ખીરુ એક બાઉલમાં લઈ તેમાં મીઠું બે ચમચી તેલ અને ચપટી ખારો નાખી બરાબર હલાવી લો.
- 2
ઈડલીના કુકરમાં પાણી રેડી ગરમ મૂકો.હવે ઈદડાની થાળીમાં તેલ લગાવી તેમાં ખીરું પાથરી તેના ઉપર મરી પાઉડર અને લાલ મરચું પાઉડર છાંટી કુકરમાં મૂકી બંધ કરી ધીમા તાપે ૨૦ મિનિટ બફાવા દો. કુકર ઠંડુ પડે એટલે થાળી બહાર કાઢી પાંચ મિનિટ સીજાવા દો. પછી વઘારીયામાં તેલ મૂકી રાઈ તલ અને લીમડો મૂકી વઘાર કરો.પછી ઈદડામાં કાપા કરી ઉપર થી વઘાર રેડી કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈદડા (Idada recipe in Gujarati)
#RC2#white#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણમાં ઇદડા એ અગત્યનું સ્થાન ધરાવે છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ જોડે ઇદડા અચૂક બધાના ઘરે બનતા જ હોય છે મારા ઘરમાં આ કોમ્બિનેશન બધાનો ખુબ જ ફેવરિટ છે. Shweta Shah -
-
-
-
-
-
-
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
-
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
મૂળા ની ભાજી ના મુઠીયા (Mooli Bhaji Muthia Recipe In Gujarati)
#MVF# COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
-
ગાર્લિક ફ્લેવર મગ ની દાળ (Garlic Flavour Moong Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ટ્રાય કલર ઈડલી ફ્રાય (Tri Color Idli Fried Recipe In Gujarati)
#FFC6#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
પાલક અને ઘઉંના લોટ ના શક્કરપારા (Palak Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
#JSR#COOKPAD Gujarati# COOKPAD INDIA Jayshree Doshi -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#ઈદડા#ચોખા - અડદ દાળ રેસીપી ગુજરાતી લોકો ખાણી પીણી ના શોખીન હોય છે....અવનવી વાનગીઓ નો સ્વાદ માણે....કૂકપેડ તરફ થી સરસ થીમ મળે વાનગીઓ બનાવવા ની.....ફૂડ ફેસ્ટિવલ 1 માં, વીક 3 ની બધી જ થીમ સરસ...પણ 'ઈદડા ' ....મારા સાસુમા ના મનપસંદ તેમને મજા આવી,એનો મને આનંદ થયો....આભાર કૂકપેડ Krishna Dholakia -
-
-
-
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#food festival# cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171008
ટિપ્પણીઓ