મસાલા શીંગ (Masala Shing Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ફરાળ માં ખાઈ શકાય તેવી રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1 વાટકીશીંગદાણા
  2. તળવા માટે તેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. લાલ મરચું
  5. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    તેલ ગરમ કરી તેમાં શીંગદાણા તળી લેવા.

  2. 2

    તળાઈ જાય એટલે શીંગ બહાર કાઢી ઉપર થી મીઠું, મરી અને લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરો.

  3. 3

    તૈયાર છે મસાલા શીંગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes