ગોળ પાપડી

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

#Week3
#RB3
ફેમિલી ઓલ ટાઈમ ફેવરિટ

ગોળ પાપડી

#Week3
#RB3
ફેમિલી ઓલ ટાઈમ ફેવરિટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 300 ગ્રામગોળ
  3. 1વાટકો દેશી ઘી
  4. 1 ચમચીવરિયાળી (optional છે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં લોટ લો,તેને થોડો શેકો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ઘી ઊમેરો.

  2. 2

    હવે આ મિશ્રણને મીડીયમ ફ્લેમ પર તવેથાથી હલાવતા રહો. આ મિશ્રણ કઠણ ન હોવું જોઈએ પરંતુ તવેથો ફરે એટલું નરમ હોવું જોઈએ. જેથી ગોળપાપડી નરમ થાય.

  3. 3

    ડાર્ક બદામી રંગ થાય એટલે આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લો. હવે તેમાં ગોળ મિક્સ કરો અને ચારેબાજુથી હલાવો.

  4. 4

    ગોળ એકરસ થઈ જાય એટલે ઘી લગાડેલી થાળીમાં પાથરી દો. થોડી ઠંડી થાય એટલે કાપા કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes