રવૈયા ની ખીચડી(Ravaiya khichdi recipe in Gujarati)

#SS મારા ફેમિલી અને ફ્રેંડસ ની ઓલ ટાઈમ ફેવરિટ વાનગી.
રવૈયા ની ખીચડી(Ravaiya khichdi recipe in Gujarati)
#SS મારા ફેમિલી અને ફ્રેંડસ ની ઓલ ટાઈમ ફેવરિટ વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવૈયા ના મસાલો તૈયાર કરવા એક બાઉલમાંબધી સામગ્રી ભેગી કરી મસાલો તૈયાર કરવો.
- 2
એક નોનસ્ટિક તપેલીમાં માં ઘી,તેલ લઈ ગેસ ચાલુ કરી ગરમ થાય એટલે તેમા રાઇ નાખવી, રાઇ થઈ જાય એટલે હિગ, તજ,લવિંગ, મરી,તમાલપત્ર, વઘાર ના મરચા નાખવા.પછી તેમાં પલાળેલી દાળ, ચોખા અને મીઠું નાખી હલાવવુ.
- 3
પછી તેમાં પણી નાખી હલાવી ને ઢાંકણું ઢાંકીને થવા દેવું.પછી રવૈયા ના રીંગણ,બટાકા અને ડુંગળી ને છોલી,ધોઇ ને ઉભા કાપા પડી લેવા.અને તૈયાર મસાલો ભરી લેવો.
- 4
તપેલી માં પાણી ખખડે એટલે એમા ભરેલા રવૈયા ગોઠવીને મૂકી દેવા.૫ મિનિટ ગેસ ફાસ્ટ રાખી ને પછી ઢાંકણું બંધ કરી ને મીડીયમ તાપે ખીચડી ને થવા દેવી.વચ્ચે હસલાવવી નહીં.
- 5
૨૦ મિનિટ પછી ઢાંકણું ખોલી ને ચેક કરી લેવું.પછી ૫ મિનિટ માટે ગેસ ધીમો કરી ને ખીચડી ને સીઝવા દેવી.
- 6
ઉપર લીલાં ધાણા ભભરાવી, કઢી,અથાણું, સલાડ સાથે ગરમ ગરમ પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ખટ્ટમીઠી કઢી અને ખીચડી(khattmithi kadhi khichdi Recipe in gujara
#goldenapron3#માઇઇબુક#પોસ્ટ13.નાના મોટા સૌ ને ભાવે તેવી અને ડિનર મા ઓલ ટાઈમે ફેવરિટ તેવી ખટ્ટમીઠી કઢી અને ખીચડી. Krishna Hiral Bodar -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
-
રવૈયા નું શાક
#RB1#cookpadindia#cookpadgujarati અમારા ઘરમાં બધા ને આ શાક બહુજ ભાવે છે.હું આ રેસિપી મારા in-laws ને સમર્પિત કરું છું. રવૈયા ભરવાનો મસાલો મારી પેહલા ની રેસિપી માં પણ મેં બતાવેલ છે એટલે આમ ડિટેલ માં બતાવેલ નથી. Alpa Pandya -
ભરેલાં રવૈયા નું શાક(Bharela Ravaiya nu shaak recipe in Gujarati
#RB14 નાના નાના રીંગણ માંથી બનાવેલું આ શાક રોટલી,બાજરી નાં રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Bina Mithani -
-
-
ભરેલા રવૈયા (Bharela Ravaiya Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બરરવયા રીંગણાં નું સાક મારાં હસબન્ડ ને બવજ ભાવે છે એટલે મેં કૂક પેડ થી ઇન્સ્પાયર થઈ ને થોડું અલગ રીતે બનાવ્યું અને બવજ મસ્ત બન્યુ અને પરાઠા અને બાજરી ના રોટલા સાથે ખાય શકાય છે .dharmistha joshi
-
-
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
બાજરી એક સુપર ફુડ છે.એમાં થી પ્રોટીન અને ફાઈબર ધણી સારી પ્રમાણમાં મળે છે .બાજરા ની ખીચડી ગરમ અને ન્યુટ્રીશન થી ભરપુર વાનગી છે જે શિયાળા માં ખૂબ જ ખવાય છે.વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Bina Samir Telivala -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
-
-
મગ ની દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
ઓલ ટાઈમ ખીચડી ખાવાની મોજ આવે.આજે મેં ખીચડી બનાવી છે. Harsha Gohil -
-
-
-
-
મસૂરની લેયર્ડ બિરયાની(Masoor layered biryani recipe in Gujarati)
#SSમારી ક્રિએટિવ વાનગી જે સૌ ને પસંદ આવી એટલે શેર કરવાની પ્રેરણા થઈ Alpa Pandya -
રવૈયા બટાકા (Ravaiya batata recipe in gujarati)
રવૈયા ને ભરીને શાક બનાવવામાં આવે છે. સ્ટફીગ પણ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે જેમ કે બેસન મસાલા સાથે, બેસન સીંગદાણા મસાલા સાથે તેમજ માત્ર અચારી મસાલા ઉમેરીને. અહીં લસણ અને સીંગદાણા ને કરકરો પીસી ને મસાલા કરી ઝડપી બનાવવા માટે કૂકરમાં બનાવેલ છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં રવૈયા સાથે બટાકા પણ ઉમેરીને સ્વાદ માં વધારો કરવામાં આવ્યો છે. Dolly Porecha -
-
ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
#સાતમ #વેસ્ટરવૈયા નું શાક હું હમેશા સાતમ માં બનાવું જ છું. નાનપણ થી હમેશાં હું શાક ખાતી આવી છું. પાણી ના 1 ટીપાં વગર આ શાક બનાવ્યું છે ફક્ત તેલ માં સાતમ માટે બનાવ્યું છે એટલે બાકી એમ નામ હું થોડું પાણી ઉમેરું. ઘેંશ, ખીચડી, ભાત અને કોઈ પણ થેપલા , પરાઠા કે રોટલી જોડે આ શાક બહુ જ સરસ લાગે છે. સાતમ માટે બનાવવા માં આવતા અમુક શાક માં આ શાક નો સમાવેશ થાય છે. Nidhi Desai -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#ChooseToCook#My favourite recipesમારા ફેમિલી ની ઓલ ટાઇમ ફેવરિટ છે ફ્રાઇડ રાઈસ આજે સાંજ ના ડીનર માં બનાવ્યા છે Jigna Patel -
More Recipes
ટિપ્પણીઓ