વેજ ગ્રીલ સેન્ડવીચ

Saroj Shah @saroj_shah4
વેજ ગ્રીલ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી,ટામેટા,કેપ્સીકમ, પર્પલ કેવીજ, ને ઝીણા કાપી લેવાના
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને ડુંગળી સાતંળી લેવી, ડુંગળી ગુલાબી થાય પછી કેપ્સીકમ,ટામેટા,,કેબીજ નાખી ને બાફી ને મેશ કરેલા બટાકા એડ કરી ને હલાવુ, મીઠું,મરચુ,હળદર નાખી ને બરોબર મિક્સ કરી ને ગૈસ બંદ કરી દેવુ
- 3
ઈલેકટ્રીક ટોસ્ટર ની સ્વીચ ચાલુ કરી દેવી. વ્હીટ બ્રેડ ની સ્લાઈસ પર લસણિયા ચટણી લગાવી ને વેજ મિશ્રણ મુકી સ્પ્રેડ કરી ને બીજી બ્રેડ થી કવર કરી ને ગ્રીલ કરવા મુકી તેલ સ્પ્રિકંલ કરી ને ટોસ્ટર બંદ કરી દેવુ
- 4
7,8મીનીટ મા ટોસ્ટર ની રેડ લાઈટ થઈ જાય તો સમઝવુ સેન્ડવીચ ગ્રીલ થઈ ગઈ છે,સેન્ટવીચ ટોસ્ટર ખોલી ને વેજ સલાદ અને ટામેટા કેચઅપ સાથે સર્વ કરવુ, તૈયારછે ગરમાગરમ,સ્વાદિષ્ટ,પોષ્ટિક ઓલ ફેવરીટ વેજ ગ્રીલ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#લંચ બાકસ રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી કલરફુલ વેજ ટોસ્ટ Saroj Shah -
વેજ રાગી અપ્પમ (Veg Ragi Appam Recipe In Gujarati)
#MFF#nasta recipe#healthy n testy recipe Saroj Shah -
પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi
All time favourite....Healthy n Tasty ..... 😋 Sonal Karia -
વેજી. પનીર મસાલા પરાઠા (Veg. Paneer Masala Paratha Recipe In Gujarati)
#૨૦૧૯All time favourite.. Kunti Naik -
સેમોલીના વેજ ક્રિસ્પ (Semolina Veg Crisp Recipe In Gujarati)
#WDC# breakfast recipe#nasta recipe#easy n quick, Semolina veg crisp(વેજ ક્રીસ્પ) Saroj Shah -
-
મલ્ટીગ્રેન કાજુ મઠરી (Multigrain Kaju Mathri Recipe In Gujarati)
#Tea time snacks# kide recipe#cookpad Gujarati Saroj Shah -
ઓટ્સ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7#food festivai#Break fast recipe#healthy n testy. Saroj Shah -
-
-
-
-
-
બટેકા ના સ્ટફ પરાઠા (Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#cookpadgujrati#cookpadindiaAll Time favourite recipe Amita Soni -
-
-
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
-
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NFRTea time માટે બેસ્ટ..લંચ બોક્સ માં કે જોબ પર થી આવીને ફટાફટ ક્વિક બાઈટ કરવું હોય તો ઘરે વેજીટેબલ તો હોય જ એટલે જલ્દી થઈ જાય.બાળકો માટે પણ ઉત્તમ.. Sangita Vyas -
-
-
-
વેજ સોયા પુલાવ(Veg soya pulav recipe in Gujarati)
#weekend#quick n easy#light dinner recipe Saroj Shah -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai -
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
ગ્રિલ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GA4#Week15#Grillઆ સેન્ડવિચને બ્રાઉન બ્રેડ માં બનાવી છે .બ્રાઉન બ્રેડ ખાવામાં હેલ્ધી હોય છે પણ જો તમને આ ના ફાવે તો તમે વ્હાઈટ બ્રેડ લઇ શકો છો. Palak Talati -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16191902
ટિપ્પણીઓ (3)