રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેરી ને એક કલાક પહેલા ઠંડા પાણીમાં બોળીને પલાળી દો ત્યારબાદ કેરીની છાલ ઉતારી તેના પીસ કરી લો કર્યા પછી તેને જાર માં લઈ અને સાથે આઈસ ક્યુબ્સ નાખો ખાંડ optional છે નાખવી હોય તો નાખી શકો છો ન નાખો તો પણ ચાલે અને તેને ગ્રાઈન્ડ કરી લો અને ગયણા થી ગાળીને તૈયાર એક તપેલીમાં ભરી લો તૈયાર છે ટેસ્ટી રસ.
- 2
રસ મા એક ચમચી સૂંઠ નાખી ને ખાવાથી ખૂબ જ ગૂણકારી કામ કરે છે અને વાત પીત વધતૂ નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર કેરી નો રસ (Kesar Keri no Ras recipe in Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
આમરસ (Aamras Recipe In Gujarati)
ઈન્ડિયા માં કેરી ની સીઝન ગઈ.પણ અમારે હજી કેરી મળે છે..એપલ મેંગો... બહુ જ મીઠી અને રસદાર..😋👌 Sangita Vyas -
-
કાચી કેરી ના ગળ્યા આંબોળીયા (Kachi Keri Sweet Ambodiya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
-
-
આમરસ (Aamras Recipe In Gujarati)
#NFR#નો ફાયર રેશીપી#MAR#મહારાષ્ટ્રીયન રેશીપી ચેલેન્જ#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB9#માય રેશીપી બુક Smitaben R dave -
કેરીનો રસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗કેરીના રસનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળામાં બજારમાં કેરી આવતાની સાથે જ સ્વાદિષ્ટ કેરીના રસની યાદ આવી જાય છે. કેરી એક એવું ફળ છે જે માત્ર સ્વાદથી ભરપૂર નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીમાંથી અનેક પ્રકારની ફૂડ ડીશ પણ બનાવવામાં આવે છે. જોકે પરંપરાગત રીતે કેરીના રસને ઘણો પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે કેરીનો રસ લગભગ દરેક ઘરમાં બને છે.કેરીનો રસ એક એવી મીઠી વાનગી છે જે ઘરના વડીલોની સાથે-સાથે બાળકોને પણ ગમે છે. Juliben Dave -
-
-
-
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR#kerirecipichallenge#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
-
-
-
-
-
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#કેરી#dessert#summer_special Keshma Raichura -
ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો (Instant Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
કાચી કેરી નુ સરબત
#goldenapron3કાચી કેરી ના પલ્પ ને ત્યાર કરી બારેમાસ સ્ટોર કરી શકાય છે. પલ્પ ને બારેમાસ સ્ટોર કરવા માટે કાચી કેરી અને ખાંડ અથવા સાકર ઉમેરી ક્રશ કરી એરટાઈટ ડબ્બા મા ભરી ફ્રિજર મકવુ.જયારે પીવુ હોય ત્યારે પલ્પ ને બાઉલ મા કાઢી પાણી અને સંચળ ઉમેરી સવૅ કરી શકાઈ છે. Krishna Hiral Bodar -
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ કેરી માથી વિવિધ પ્રકારો ની વેરા યટી બને છે ને આજે મેંગો ફ્રુટી બનાવી. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200715
ટિપ્પણીઓ (3)