રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેરી ને પાણી થી ધોઈ નાખો પછી તેની છાલ ઉતારી તેના ટુકડા કરી લેવા.બધા
- 2
હવે મિકસર જાર મા કેરી ના ટુકડા અને ખાંડ નાખી ક્રશ કરી લેવુ. રસ ત્યાર કરી લેવો.
- 3
એક મોટો બાઉલ માં કાઢી તેમાં સૂંઠ પાઉડર અને બરફ ના ટુકડા નાખી હલાવવું ફિજ મા ઠંડુ થવા રાખવુ.
- 4
ઉનાળામાં કેરી ના રસ ની સાથે ખારી પૂરી ખૂબજ સરસ લાગે છે.
Similar Recipes
-
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
કેસર કેરી નો રસ (Kesar Keri no Ras recipe in Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR ફળો નો રાજા કેરી, કેરી ના રસ ની તો વાત જ શું કરવી.#cookpadgujarati #cookpadindia #mango #summer #natural #healthy #aamras. Bela Doshi -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#KRઅમારા ઘરે બધા ને કેસર કેરી જ ભાવે.. હું હાફુસ, દશેરી, લંગડો, બધી જ કેરી ખાઉં.અહી ગીર, તલાલા અને સોસિયાની કેસર કેરી મળે તો આજે કેસર કેરીનો રસ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujarati કેરીનો રસ આ વખતે કેસર કેરી મા મજા નથી... એ મીઠાશ..... એ કેરી ની પતલી સ્કીન .... હજી સુધી નથી આવી.... એમા ખાંડ ઉમેરવી જ પડે છે.... ઉપર ૧ ટીપીકલ સ્મેલ આવે છે.... Ketki Dave -
હાફૂસ કેરી નો રસ(Haphus Keri no ras recipe in Gujarati)
#KR ભારત નું ઉનાળા ની સિઝન માં આવતી કેરી એક એવું ફળ છે જે દરેક ને ભાવે છે.અથાણું,છૂંદો કે રસ કાઢી ને આનંદ લેવામાં આવે છે.આ ફી એવું છે જેને ઘણા બધાં પ્રકારે ખાઈ શકાય છે.એટલે જ તો તેને ફળો નો રાજા કહેવાય છે.હાફૂસ કેરી માંથી રસ બનાવ્યા છે.જે સ્વાદ માં એકદમ મીઠી હોય છે. Bina Mithani -
-
-
કેરી ટુકડાં સાથે રસ(Keri tukda sathe ras recipe in Gujarati)
#KR#RB6 કેરી નાં રસ ની અંદર તેનાં ટુકડાં ઉમેવાંથી સ્વાદ બમણો થઈ જાય છે.પૂરી સાથે ખાવા ની એકદમ મજા આવે છે.જરૂર થી ટ્રાય કરજો.નાના-મોટા ને પસંદ આવશે. Bina Mithani -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા કહેવામાં આવે છે કેન્યા માં એપલ મેંગો કેરી ફેમસ છે ઉનાળામાં બધા કેરી ખાવા નું પસંદ કરે છે કેરી અમુત ફળ કહેવામાં આવે છે લગ્ન સીઝન મા કેરી નો રસ સાથે પૂરી જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFR ઉનાળા ની સીઝન માં મોસ્ટ ફેવરિટ કેરી નો રસ ખાવા ની મજા જ ઓર છે. Varsha Dave -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#Summer season#Mango Mania Bhumi Parikh -
-
કેરી નો રસ (Mango Ras Recipe in Gujarati)
#RC1ઉનાળો આવે એટલે ઠેર ઠેર કેરીના ઢગલા જોવા મળે.. ગરીબ કે પૈસાવાળા બધા પોતાની હેસિયત પ્રમાણે કેરી લઈ,રસ કાઢી ને ખાતા હોય છે..મેં એપલ મેંગો કેરી ખરીદી છે..બહુ જ મીઠી અને રેસા વગરની..તો ચાલો, આપણે કેરીના રસ ની મજા માણીએ.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16223308
ટિપ્પણીઓ (4)