કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
#KR
કેરી રેસિપી ચેલેન્જ
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KR
કેરી રેસિપી ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેરીને ધોઇને લૂછી નાખો ત્યારબાદ તેની છાલ ઉતારી અને તેને છીણી લો છૈયા પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી અને એકરાત અંદર રહેવા દેવું ત્યાર બાદ બીજે દિવસે તેને પતલુ કપડું બાંધી અને બહાર સવારથી તડકામાં મૂકી દેવો.
- 2
સાંજે પાછું તપેલાને અંદર લઈ અને ખોલીને બરાબર હલાવી લેવું અને સવારે પાછો તડકો શરૂ થાય એટલે બહાર તડકામાં ઢાંકીને મૂકી દેવો આ રીતે ચારથી પાંચ દિવસ તડકામાં મુકવાનો અને એની ચાસણી જ્યારે બે ત્રણ તારી જાડી થઈ જાય ત્યાર પછી તેમાં તજ લવિંગ અને ઈલાયચી નાખી એક દિવસ તડકે મૂકી અને કાચની ચોખ્ખી બરણીમાં ભરી લેવો તૈયાર છે ટેસ્ટી મુરબ્બો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
કાચી કેરી ના ગળ્યા આંબોળીયા (Kachi Keri Sweet Ambodiya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો (Instant Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
-
તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદો દરેક ને ભાવે.આજે મેં બનાવીયો. Harsha Gohil -
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek3 પરંપરાગત રીતે તડકા છાયા ની પદ્ધતિથી બનાવાતો કેરીનો છુંદો બારે મહિના સુધી સાચવી શકાય છે અને ઉપયોગમાં લઇ શકાય છે. મારા ત્યાં છૂંદો મરચા વાળો અને મરચાં વગરના એમ બંને રીતે બને છે મારા બાળકોને મરચા વગર નો છુંદો વધારે પસંદ પડે છે કારણ કે તે થોડો જામ જેવો તેમના લાગે છે. અને પરાઠા ઉપર સ્પ્રેડ કરી તેના રોલ્સ બનાવીને ખાવાનો ખૂબ જ ગમે છે. Shweta Shah -
છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EB#Week3મે આયા છૂંદો તડકા છાયા નો કાર્યો છે જે કાચ ની બોટલ માં રાખશો તો આખું વર્ષ સુધી સારો રહેશે. Hemali Devang -
-
-
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
કેસર કેરી નો રસ (Kesar Keri no Ras recipe in Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
-
-
-
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220950
ટિપ્પણીઓ (2)