ખાટા ઢોકળાં (Khata Dhokla Recipe In Gujarati)

Jeel Patel
Jeel Patel @cook_35860497

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો
  1. 2 વાટકીચણા દાળ
  2. 2 વાટકીચોખા
  3. આદું લસણ મરચાની પેસ્ટ
  4. ખાવાનો સોડા
  5. 1 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. હીંગ
  8. વઘાર માટે જરૂરિયાત મુજબ તેલ
  9. 1/2 ચમચી રાઈ
  10. 1 ચમચી જીરુ
  11. 1/2 ચમચી સફેદ તલ
  12. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને ચણા દાળને 8 કલાક સુધી પલાળી રાખો,

  2. 2

    મિક્સર જાર લઈ તેમા પલાળેલી દાળ ચોખાને પીસીને તેમા ખાટી છાશ નાખીને 5 થી 6 કલાક આથો આવવા દો

  3. 3

    આથો આવવાથી ખીરું તૈયાર થઈ જશે, હવે તેમા બધો મસાલો ભેળવીને હલાવી લો

  4. 4

    થાળીમાં મિશ્રણ ને નાખી ઉપર લાલ મરચું નાખી ને વરાળ મા બાફવા મૂકો

  5. 5

    15 મિનિટ જેવુ બાફવા મુક્યા પછી ઉતારી લો, ચપ્પુ વડે કટીંગ કરી લો

  6. 6

    કટીંગ કરેલા ઢોકળા ને વઘાર કરી લો,
    હવે તૈયાર છે આપના મનગમતા સ્વાદિષ્ટ ખાટા ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jeel Patel
Jeel Patel @cook_35860497
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes