ખસ્તા નમકીન ખુરમી (છત્તીસગઢ ફેમસ)

#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
નમકીન ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જેમાં ઘંઉનાં લોટ નો ઉપયોગ થતો પરંતુ હવે મેંદો અને રવો નાંખી ક્રિસ્પી ફરસાણ બને છે. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબમાં તેને નમકપારા કે નિમકી પણ કહેવાય છે.
ખસ્તા નમકીન ખુરમી (છત્તીસગઢ ફેમસ)
#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
નમકીન ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જેમાં ઘંઉનાં લોટ નો ઉપયોગ થતો પરંતુ હવે મેંદો અને રવો નાંખી ક્રિસ્પી ફરસાણ બને છે. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબમાં તેને નમકપારા કે નિમકી પણ કહેવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ચાળીને ત્રાસમાં લઈ લો. સોજી, તલ, મીઠું અને અજમો નાંખી બરાબર મિક્સ કરો. મુઠી વળતું ઘીનું મોણ નાંખી પાણી ઉમેરતાં જઈ કઠણ લોટ બંધો.
- 2
૧૦ મિનિટ લોટને ઢાંકી રેસ્ટ આપો. પછી લૂવા કરી મોટી રોટલી વણી લઈ છરી થી કાપા કરો.
- 3
તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે તળી લો. પેપર નેપકીનમાં કાઢી ઠંડા થાય પછી સર્વ કરો.
Similar Recipes
-
સ્વીટ ખુરમી છત્તીસગઢ ફેમસ (Sweet Khurmi Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sneha_patel inspired me for this recipe.સ્વીટ ખુરમી એ છત્તીસગઢ માં ઉજવાતા તીજ - તહેવારમાં બનતી રેસીપી છે. જે તમે ગોળ કે ખાંડમાં બનાવી શકો. આપણા ગુજરાતીઓ ની જેમ ત્યાં પણ દિવાળી નાં નાસ્તા માં બનાવવામાં આવે છે. આપણા ગળ્યા શક્કરપારા થી મળતી રેસીપી છે. Dr. Pushpa Dixit -
સ્વીટ ખુરમી છત્તીસગઢ ફેમસ
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#RB4વીક 4પોસ્ટ:4@DrPushpa Dixitઆ રેસીપી મેં @DrPushpa Dixitji ની રેસિપિને અનુસરીને બનાવી છે ,ખુબ જ સરસ બની આભાર પુષ્પાબેન ,,આટલી સરસ રેસીપી પોસ્ટ કરવા બદલ , Juliben Dave -
ઠેઠરી છત્તીસગઢ ફેમસ (Thethri Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@Jayshree171158 inspired me for this recipeઠેઠરી એ છત્તીસગઢની પરંપરાગત વાનગી છે. ત્યાં ત્રીજ કે દિવાળી જેવા કોઈ પણ તહેવાર માં ખાસ બનાવવામાં આવે છે. Dr. Pushpa Dixit -
નમકીન ખુરમી (Salted Khoormi Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જ આ વાનગી નમકીન તેમજ ગોળ અથવા ખાંડના ઉપયોગ થી સ્વીટ પણ બનાવાય છે ...આ નમકીન વાનગી ચા સાથે ખૂબ સરસ લાગે છે. Sudha Banjara Vasani -
-
કુરકુરા ફરા છત્તીસગઢ ફેમસ (Crispy Farra Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
-
કુસલી છત્તીસગઢ (Kusli Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ કુસલી/કસલી-છત્તીસગઢ Juliben Dave -
ચૌસેલા છત્તીસગઢ ફેમસ (Chausela Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@Sangit inspired me for this recipeછત્તીસગઢ માં દરેક તહેવાર માં બનતી પૂરી એટલે ચૌસેલા. આ પૂરીઓ ચોખાનાં લોટ માંથી બનાવાય છે. તેને નાસ્તા માં ચા, ચટણી કે અચાર સાથે સર્વ કરાય છે. જો જમવામાં બનાવાય તો બટાકા-ટામેટાની ગ્રેવી વાળી સબ્જી સાથે સર્વ કરાય છે. Dr. Pushpa Dixit -
ખુરમી
#RB4#વીક3#CRC#માયરેસીપીઈબુક#છત્તીસગઢરેસીપીચેલેન્જ#છત્તીસગઢીપકવાન#છત્તીસગઢીમીઠીખુરમી છત્તીસગઢ માં તીજ-તહેવારો આવે એટલે જાત જાત ની વાનગીઓ દરેક ઘર માં બનતી હોય છે...'ખુરમી'પણ એ માં ની એક વાનગી છે...જે ઘઉં ના લોટ માં થોડો રવો,તલ અને ઘી નું મોયણ ઉમેરી ખાંડ કે ગોળ નું પાણી ઉમેરી ને લોટ બાંધી, વણી,મનગમતા આકાર માં કાપી ને તેલ માં તળી બનાવવામાં આવે છે.ખુરમી ને બનાવી ને ૧૫ દિવસ સુધી રાખી શકાય છે. Krishna Dholakia -
-
ઠેઠરી છત્તીસગઢ સ્પેશિયલ (Thethri Chhattisgarh Special Recipe In Gujarati)
ઠેઠરી - છત્તીસગઢ સ્પેશિયલ#CRC#છત્તીસગઢ_રેસીપી_ચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapઠેઠરી - છત્તીસગઢ સ્પેશિયલ - ત્યાં ખાસ તહેવાર દરમિયાન બનાવાય છે . નમકીન સ્નૈક્સ તરીકે સર્વ કરાય છે . લાંબા સમય માટે સ્ટોર પણ કરાય છે . Manisha Sampat -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
ખુરમી
#goldenapron2#week3 છત્તીસગઢ ના લોકો આ વાનગી ને તીજ પોલા ના તહેવાર ઉપર બનાવે છે લગભગ બધા ના ઘેર બને છે. Suhani Gatha -
-
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ નો ફેમસ નાસ્તો. સ્વીટ અને સેવરી બંનેઠેઠરી છત્તીસગઢ અને બિહાર માં બને છે . મેં સેવરી ઠેઠરી બનાવી છે. Bina Samir Telivala -
-
-
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
બફૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Bafauri Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ બફૌરી-છત્તીસગઢ સ્પેશ્યલ Juliben Dave -
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
છત્તીસગઢી ખુરમી (Khurami Recipe In Gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujછત્તીસગઢના તહેવારો માં ખુરમી એ પ્રમુખ વાનગી છે. છત્તીસગઢ નો તહેવાર 'ખુરમી' મીઠાઈ વિના અધૂરો છે. તીજના તહેવાર પર ઘેર ઘેર આ ખુરમીની મીઠાઈ બને છે.ખુરમીનો સ્વાદ બહુ સુંદર છે. તેને મીઠી મુઠીયા પણ કહે છે. Neeru Thakkar -
સ્ટફ્ડ ફરા છત્તીસગઢ ફેમસ (Stuffed Farra Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જચોખાનાં લોટ માંથી ફરા બનાવાય છે. તેને સ્ટીમ કરી સર્વ કરી શકાય અને તેને વઘાર કરી ક્રિસ્પી પણ બનાવી શકાય છે.આજે મે સ્ટફ્ડ ફરા ટ્રાય કર્યા છે. સ્ટફિંગ માં ચણાદાળ કે બીજી કોઈ પણ દાળ અથવા મગનો ઉપયોગ કરી શકાય. મેં ફણગાવેલા મગ લીધા છે.તમે તમારી રીતે વેરીએશન લાવી શકો. ચોખા માંથી બનતી વાનગી હોવાથી પચવામાં હલ્કી તથા સ્ટીમ કરીને ખાવ તો તેલ ન હોવાથી હેલ્થ માટે પણ સારું.ઘણા લોકો આ સ્ટ્ફ્ડ ફરાને પણ કટ કરી વઘાર કરી ખાય છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. Dr. Pushpa Dixit -
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
-
-
-
-
દેહરૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Dehrori Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (5)