દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthia Recipe In Gujarati)

દૂધી નાં રસિયા મુઠીયા
#દૂધી #રસિયામુઠીયા
#MDC #MothersDayChallenge
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
મધર્સ ડે પર હું મારા મમ્મી ની યાદ માં તેમને આ રેસીપી ડેડીકેટ કરૂ છું . એમના હાથ માં અન્નપૂર્ણાં નો વાસ હતો ને રસોઈ માં લાજવાબ સ્વાદ હતો . એમની જ પાસેથી સાદી સરળ રેસીપી દૂધી નાં રસિયા મુઠિયા બનાવતાં શીખી છું .
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthia Recipe In Gujarati)
દૂધી નાં રસિયા મુઠીયા
#દૂધી #રસિયામુઠીયા
#MDC #MothersDayChallenge
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
મધર્સ ડે પર હું મારા મમ્મી ની યાદ માં તેમને આ રેસીપી ડેડીકેટ કરૂ છું . એમના હાથ માં અન્નપૂર્ણાં નો વાસ હતો ને રસોઈ માં લાજવાબ સ્વાદ હતો . એમની જ પાસેથી સાદી સરળ રેસીપી દૂધી નાં રસિયા મુઠિયા બનાવતાં શીખી છું .
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ની છાલ ઉતારી, ઝીણી ખમણી, તેમાં મીઠું, સાકર, લીંબુ નો રસ, તેલ, હીંગ, હળદર, લાલ મરચું પાઉડર, આદુ મરચાં ની પેસ્ટ, સોડા, દહીં નાખી, સરખું મીકસ કરો.
- 2
પાણી છૂટે એટલે એમાં ઘઉં નો, ચણા નો, બાજરા નો લોટ નાખી, લોટ બાંધવો. સાદા પાણી ની ખાસ જરૂર પડશે નહીં.
- 3
એક કડાઈ માં તેલ, રાઈ, હીંગ નાખી, વઘાર થાય એટલે સાદું પાણી નાખી, મીઠું સ્વાદમુજબ, હળદર, લાલ મરચું પાઉડર, ગોળ, કોકમ નાખી ઊકળવા દેવું.
- 4
ત્યાં સુધી લોટ માંથી, સાવ ઝીણાં મુઠીયા બનાવી, ગરમ પાણી માં નાખી, ચડવા દેવું. પાણી માં રંધાઈ ને ફૂલી ને થોડા મોટા થઈ જશે. રસ જેટલું જોઈએ એ પ્રમાણે પાણી નાખવું.
- 5
ઢાંકણ ઢાંકી ને સોફ્ટ થાય અને ચપ્પુ માં ચીટકતાં ન હોય, એવા થાય એટલે તૈયાર થઈ ગયા. ઉપર થી કોથમીર ભભરાવી સર્વ કરો. ગરમાગરમ દૂધી નાં રસિયા મુઠિયા નો સ્વાદ માણો.
- 6
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
Similar Recipes
-
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#30mins recipe ૧ બાઉલ વધેલી ખિચડી માંથી મસ્ત રસિયા મુઠીયા બનાવ્યા. બધા નાં પ્રિય.. ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#મુઠીયા#onion#બાજરો#cookpadgujratiશિયાળા માં લીલીડુંગળી,લીલા લસણ ના મુઠીયા બહુ સરસ બને છે... Rashmi Pomal -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા મેં મુઠિયા કોબી ના બનાવ્યા છે. અને ઘણા લોકો ભાત,ખીચડી,દૂધી ના બનાવતા હોઈ છે. તો કોબીના ટેસ્ટ ના મુઠીયા સરસ લગે છે.. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
-
-
-
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ#LB #RB12 #Week12 #SRJ#લંચ_બોક્સ_રેસીપી #દૂધીચણાદાળનુંશાક #SuperReceipesOfJune#Cookpad #Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeદૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ --- સ્કૂલ કે ઓફિસ માં લંચ બોક્સ માટે આ પરફેક્ટ રેસીપી છે . સ્વાદ સાથે ખૂબજ પૌષ્ટિક છે . મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવે છે . Manisha Sampat -
-
દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookoadindia#cookpadgijarati सोनल जयेश सुथार -
-
વેજ. રસિયા મુઠીયા (Veg. Rasiya Muthia Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@manisha sampatji inspired me for this recipe.ગરમી માં સાંજે લાઈટ તથા ઝડપથી બની જાય તેવી રેસીપી વિચારું. કુકપેડની સમર સ્પેશિયલ ડિનર રેસીપી સીરીઝ માં ભાગ લેવો અને કંઈક નવું બનાવી પીરસવાની મજા.આજે વે. રસિયા મુઠિયા બનાવ્યા છે. લેફટ ઓવર ભાત કે ખીચડી માંથી રસિયા મુઠિયા ઘણી વાર બનાવું પણ આજે તેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ નાંખી વધુ સ્વાદિષ્ટ બનાવ્યા. શાકભાજીના ક્રંચ ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#LO- સવાર ના રાંધેલા ભાત માંથી ટેસ્ટી રસિયા મુઠીયા બનાવેલ છે.. વધેલા ભાત માંથી ઘણું બની શકે છે એમાંથી એક વાનગી અહીં પ્રસ્તુત છે. Mauli Mankad -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
દૂધી નાં મૂઠિયાં (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4 #Week 21દૂધી માં થી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. દૂધી નાં મૂઠિયાં માં વપરાતા ઘટકો પણ હેલ્થી છે.તો ચાલો આજે બનાવીએ દૂધી નાં મૂઠિયાં જે મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe in Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
હું ભાવીશ ભટ્ટ લઇ ને આવી છું.. કાઠિયાવાડ નામોસ્ટ ફેવ.. એવા રસિયા મુઠીયા.. આં એક લેફટ ઓવર ભાત અને દૂધી નું કોમ્બિનેશન થી બનેલી વાનગી છે. આ રાત ના ડિનર ના ઓપ્શન માં બેસ્ટ હેલ્થી વરજન છે. જયારે આપડે રાત ના ડીનર માટે કંઈક લાઈટ ખાવાનું વિચારતા હોય ત્યારે આ ઓપ્શન બેસ્ટ છે.. Bhavisha Bhatt Bhavi Food Gallery -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
ફ્રેન્ડસ ડે સ્પેશિયલ#FDS : રસિયા મુઠીયામારી ફ્રેન્ડ ચેતના ને મારા હાથ ના રસિયા મુઠીયા બહુ જ ભાવે તો આજે મેં એને યાદ કરી ને રસિયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
લીલી મેથી નાં શક્કરપારા (Lili Methi Shakkarpara Recipe In Gujarati)
લીલી મેથી નાં શકકરપારા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #શકકરપારા#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeલીલી મેથી નાં શકકરપારા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દિવાળી માં મારા ઘરે આ શકકરપારા હંમેશા બનાવું જ છું. Manisha Sampat -
More Recipes
ટિપ્પણીઓ