રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)

હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે.
રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાગી, ચોખા, મેથી દાણા અને અડદ દાળ ને ધોઈ અને આખી રાત અથવા 7-8 કલાક પલાળી દો.
- 2
હવે જરૂર મુજબ પાણી નાખી ને બધુ બરાબર પીસી લો. તેને 6 થી 8 કલાક ઢાંકી ને ગરમ જગ્યા એ આથો લાવા મૂકી દો.
- 3
હવે આથા માં જરૂર મુજબ પાણી ઉમેરો અને કનસિસ્ટનસી સેટ કરો. સ્વાદ અનુસાર મીઠું ઉમરો અને મિક્સ કરો.
- 4
હવે ચમચા થી ઢોસા નું ખીરું લઈ ને તવા પર ફેલાવી દો. તેલ /ઘી / બટર થી ઢોસા પકાવી લો. તો આપણા હેલ્ધી ઢોસા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કીનોવા ઢોસા (Quinoa Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....તમે દર વખતે એક જ ઢોસા ખાઈ ને કંટાળી ગયા છો? તમારે કઈ નવું ટ્રાય કરવું અને જો તમે ડાયેટ કરતા હોવ તો એક વાર આ ઢોસા જરૂર ટ્રાય કરો. Komal Dattani -
રાગી સુજી ઈડલી (Ragi Sooji Idli Reicpe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... ગઈ કાલે મેં તમારા સાથે રાગી ના ઢોસા ની રેસિપી શેર કરી હતી...તો તે બેટર માં આપણે થોડું મેકોવર કરી ને ઈડલી બનાવી છે તો ચાલો રેસિપી જોઈએ. Komal Dattani -
ઢોસા માટે મસાલો (Dosa Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... ઢોસા ખાવા નું નાના થી લઈ મોટા સહુ કોઈ પસંદ કરે છે. તો આજ હું તમારા સાથે હું મારા ઘરે ઢોસા નો મસાલો કેમ તૈયાર કરું છું તેની રેસિપી શેર કરીશ. તમે આને ઢોસા પર લગાડી ને અથવા બાજુ માં શાક ની જેમ પણ ખાઈ શકો. Komal Dattani -
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
મૈસુર મસાલા (Mysore Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...ઢોસા તો સહુ કોઈ ની પસંદ ના હોય છે. ઘણા લોકો મૈસુર મસાલા ઢોસા ના દિવાના હોય છે. તો આજ હું તમારા સાથે મૈસુર મસાલા ઢોસા ની રેસિપી શેર કરીશ. જેને તમે શાક ની જેમ અથવા ઢોસા પર ફેલાવી ને પણ ખાઈ શકો છો. Komal Dattani -
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
-
રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...આજ હું તમારા સાથે રાજસ્થાની ટિકકડ ની રેસિપી પણ થોડા ટ્વિસ્ટ સાથે શેર કરીશ. આ એક મલ્ટી ગ્રેઇન રેસિપી છે. સાથે તેમાં આપણે શાક ભાજી નો પણ ઉપયોગ કરીશુ. Komal Dattani -
મગ દાળ શોરબા (Moong Dal Sorba Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે વેઇટ લોસ માટે ની સરળ અને સ્વાદિષ્ટ રેસિપી શેર કરી રહી છું. જેને તમે ડિનર માં લઇ શકો. તમે આને મગ દાળ નો સૂપ પણ કહી શકો. Komal Dattani -
રાગી ઈડલી(ragi idli recipe in Gujarati)
#સુપરશેફ2સ્વાદિષ્ટ, પૌષ્ટિક ઈડલી રાગી/નાચની ના લોટ માં થી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
રાગી/નચની ઢોંસા (Ragi/nachni dosa recipe in gujarati)
#superchef2 #સુપરશેફ2 #superchef2post2 #સુપરશેફ2પોસ્ટ2 #માઇઇબુક #myebookpost20 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ20 Nidhi Desai -
-
રાગી ની ઈડલી (Ragi Idli Recipe In Gujarati)
#ATતમે બધાને ખ્યાલ જ હશે કે રાગી માં ભરપૂર પ્રોટીન રહેલું છે રાગી શરીર માટે શક્તિવર્ધક પણ છે એનું કાંઈ પણ બનાવીને ખાઈએ શરીર માટે ખૂબ જ સારું છે માટે મેં એક નવી રીતથી બનાવવાની ટ્રાય કરી છે . તો તમે પણ જરૂર બનાવજો. Swati Parmar Rathod -
તંદૂરી ઢોસા (tandoori dosa Recipe in Gujarati)
#GA4#week19#Tanduri#cookpadindia#Cookpad _guj ઘણા લોકો ને ગ્રિલ કરેલું ખુબ પસંદ હોય છે મારું તો ખુબ જ ફેવરીટ છે ...હવે તંદૂરી પનીર તો આપને બધા જ ખાતા હોય છે....તો મે આજે થોડો ચેન્જ કરી....કઈ નવું બનાવવાનો પ્રયાસ કર્યો. અને તે છે ઢોસા ...ઢોસા માં પણ હવે ઘણી બધી વેરાયટી લોકો ને પસંદ છે ...તો મે આજે જે ઢોસા બનાવ્યા છે a છે તંદૂરી ઢોસા.... ખરેખર સાંભળતા તો લાગે કે આ કેવા લાગતા હસે પણ સાચે. ખુબ જ યુનિક ટેસ્ટ એન્ડ કઈ નવું ખાતા હોય એવો અહેસાસ .. તો તમે પણ જરૂર થી ટ્રાય કરી સકો છો...તંદૂરી ઢોસા ...બનાવવાની... Twinkal Kalpesh Kabrawala -
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
રાગી આલુ પરાઠા (Ragi aloo paratha recipe in Gujarati)
#સુપરસેફ૨#લોટરાગીમાં એવા ફાઈબર્સ રહેલા હોય છે જેને કારણે તમને લાંબો સમય સુધી તમારુ પેટ ભરાયેલું હોય તેવો અહેસાસ થાય છે. આ કારણે વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઘટે છે. ઈન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબુમાં રાખે છે. રાગીનો મહત્તમ લાભ ઊઠાવવો હોય તો તેને સવારના ભાગમાં ખાવું જોઈએ.તમને જાણીને નવાઈ લાગશે પણ રાગી સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ છે. વ્યગ્રતા, ડિપ્રેશન અને અનિદ્રાથી પરેશાન લોકો માટે રાગી રામબાણ ઈલાજ છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, ટ્રિપ્ટોફન અને એમિનો એસિડ્સ કુદરતી રીતે સ્ટ્રેસ દૂર કરે છે. રિસર્ચ મુજબ માઈગ્રેનમાં પણ રાગીનો લોટ ફાયદાકારક પુરવાર થાય છે. Suhani Gatha -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)
રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.#ફરાળી#ઉપવાસ Charmi Shah -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઢોસા એટલા બધા હેલ્ધી છે કે છોકરાઓને ઘરના ઢોસા ખૂબ જ ભાવે છે અને ક્રિસ્પી પણ બને છે #XS khush vithlani -
-
રાગી ની રોટી (Ragi Roti Recipe In Gujarati)
#NRC#millet#nagli#cookpadindia#cookpadgujaratiરાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે ,તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે, ડાયાબિટીસ ના દર્દીઓ માટે રાગી ખૂબ જ ગુણકારી છે ,આ સિવાય વજન ઘટાડવા માટે , સ્કીન અને વાળ ની ચમક વધારવા માટે ઉપયોગી રાગી નાના બાળકો તેમજ વૃધ્ધો ને પચવા માં પણ સરળ રહે છે. Keshma Raichura -
બટર પેપર ઢોસા (butter paper dosa recipe in Gujarati)
#મોમ બાળકોને અમુક વાનગીઓ પસંદ હોય છે તો અમુક નથી હોતી મારી દીકરીને મસાલા ઢોસા કરતા બટર પેપર ઢોસા કે ચોકલેટ ઢોસો વધારે ભાવે છે તો આ સરળ રેસિપી મારી દીકરી માટે.. Hiral Pandya Shukla -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઘણી વાર એવુ બનતું હોઈ છે કે કોઈ રેસિપી મા બધી જ સામગ્રી સરખી હોઈ, રીત પણ સરખી જ કરતા હોઈ તો પણ રેસિપી નો સ્વાદ સરખો નથી હોતો.. આવો અનુભવ બધા ને થતો હશે.. ખાસ કરીને મીઠાઈ, અથાણાં કે દાળ વગેરે કોપી નથી થતી.. મારાં માટે તેવી જ રીતે ઢોસા પણ એ લિસ્ટ મા સામેલ છે.. મારાં મમ્મી જેવા પાતલા અને ક્રિસ્પી ઢોસા મારાં નથી બનતા તેથી આ mothers day specil મા આ રેસિપી હું મમ્મી ને ડેડીકેટ કરવા માંગુ છું.. Happy mothers day everyone 🙏#MDC#Nidhi Ishita Rindani Mankad -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
ક્રિસ્પી પેપર ઢોસા (pepar dosha resipe in gujrati)
ખૂબ જ ટેસ્ટી અને કિસ્પી ઢોસા બાળકો ને ખૂબજ પસંદ આવશે તો તમે પણ તમારા બાળકો માટે બનાવો. Bijal Samani -
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
ઢોસા બોન્ડા (dosa bonda recipe in gujarati)
ઢોસા બોન્ડા સાઉથમાં બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે છે. ઢોસા બોન્ડા નો ટેસ્ટ ઢોસા જેવો લાગે છે. ટેસ્ટમાં ખુબ જ સરસ અને ગુજરાતી બટાકા વડા ને ટક્કર આપી એવી રેસિપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ગમી તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો Nirali Dudhat
More Recipes
ટિપ્પણીઓ (8)