દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#CB2 દૂધી ના મુઠીયા (ઢોકળા)

દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#CB2 દૂધી ના મુઠીયા (ઢોકળા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકો ઘઉં નો જાડો લોટ
  2. ૧ ચમચો ચણા નો લોટ
  3. ૧/૨ વાટકો બજાર નો લોટ
  4. નાની દૂધી
  5. ૧/૨લીંબુ
  6. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  7. મોણ માટે ને વઘાર માટે તેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 2 ચમચીમરચું
  10. 2 ચમચીહળદર
  11. 1/2 ચમચીખાંડ
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/4 ચમચીજીરું
  14. 1/4 ચમચીહિંગ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ કથરોટ માં મિક્સ કરવા પછી તેમાં બધો મસાલો ઉમેરી દૂધી ખમણી ને તેમાં નાખી મુઠીયા વાળી અને બાફવા મૂકવા

  2. 2

    ઢોકળીયામાં બફાઈ ગયા પછી તેના નાના કટકા કરી અને વઘારવા

  3. 3

    આ ઢોકળા સરસ લાગે છે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes